________________
બીજો ભાગ
૩૨૫
ને પામ્યા ! પાતા તરફ અને પેાતે જે ધમને પામ્યા છે એ તરફ મા-બાપના હૈયામાં સદ્ભાવ જાગે, એવી રીતિએ ધને પામેલા છેાકરાએ વર્તવુ જોઈએ, એ વિના, એમનુ દિલ જીત્યા વિના, એમને ધમ પમાડી શકાય શી રીતિએ ? માઆપને ધર્મ પમાડવા હશે, તે ગાંડાં પણ મા-બાપને ખભે લઈ ને ક્રવુ પડશે. ધર્મના નામે જે મા-બાપ આદિની અવગણના કરી, તિરસ્કાર કર્યાં, તે એ ધમ તેા નહિ પામે, પણ એમને ધમ તરફ તિરસ્કાર આવી જશે અને એનું પાપ તમને પણ લાગશે. અહીં તે, સ્વાભાવિક નમ્રતાની વાત છે; અને એ ગુણુ છે કે નહિ, તેના કચાસ કાઢવાને માટે આ પ્રશ્ન છે કે-મા-માપને રાજ નમસ્કાર કરે છે કે નહિ ? અને એ નમસ્કાર કરતાં, શરમ ઉપજે છે કે નહિ ?” જેને માબાપને નમતાં શરમ આવે, તેનાથી ખીજું શું મને ? આજે તા, તમે એ રિવાજ પણ લગભગ ગુમાવી બેઠા છે ને ? સ૦ વર્ષમાં એક દહાડે પગે લાગવાને રિવાજ હજુ જીવાયેા છે.
તે પણ ખધાં ઘરાએ છે કે નહિ ? અને એ રિવાજ પણ ક્રમ ચાલે છે ?
સ૦ શ્રેણી લેવા માટે.
એટલે, મા–બાપને નમસ્કાર કરવા જોઈ એ, રાજ તે તા થતા નથી, પણ આ દહાડે તેા જરૂર કરવા, એવું માનીને તેા નહિ ને ? કેવળ એાણી માટે નમસ્કાર કરે, તે કેવા કરે ? એમાં, મેાણી આછી પડે તેા ? એાણીમાં ખરાખર આપ્યું, તે વર્ષ બગાડયુ–એમ પણ કહે ને ? એવા નમસ્કારની કાંઈ કિંમત નથી. સ્વાભાવિક નમ્રતા જોઈએ. જેનામાં
ન