________________
૩૨૪
ચાર ગાતનાં કારણેા
માતા, પિતા અને ઘરમાં જે કાઈ વિડલ હાય, તેને પગે પડવુ; શેરીમાં જે કોઇ ડિલ હાય, તેને ચેગ્ય રીતિએ હાથ જોડી જ દે; ઘરે આવેલા મેટાનું બહુમાન કરે; અને જ્યાં જાય ત્યાં મેાટાએની સાથે વિવેકથી વર્તે; આ બધું સ્વાભા વિક નમ્રતાનું સૂચક છે. આવા નમ્ર ઉપર, માન પણ કેટલુક જોર કરી શકે ? એને કેાઇએ નમસ્કાર ન કર્યા હાય તે લાગે નહિ, પણ પોતાને કેાઈને નમસ્કાર કરવાના જો રહી જાય, તા તે એને લાગ્યા વિના રહે નહિ.
સ૦ મિથ્યાદષ્ટિતે નમસ્કાર કરાય ? ઔચિત્ય સ્થાનાનુસાર આદરવામાં ન આવે તે અનેક ઢાષાની સંભાવના છે; અને જેને સુદેવ તથા સુગુરૂ આફ્રિ સિવાય કોઈને ય નમસ્કાર ન કરવા હાય, તે તેના રસ્તા કરી શકે છે. એમા, ઘણું સત્ત્વ જોઇ એ છે. પણ, તમારે હૈયે દેવ-ગુરૂ એટલા બધા વસી ગયા છે? વ્યવહારમાં બેઠો હાય તે ધમ પામે એટલે શું કુળક્રમાનુસાર માતા-પિતાદિને નમસ્કાર કરે નહિ ! છેકરા સમ્યક્ત્વ પામ્યા, તે એ સમ્યક્ત્વ પેાતાનાં મા-બાપને પણ પમાડવું, એ એના ધમ ખરા કે નહિ ? મા-બાપના ઉપકારના બદલા વાળવા માટામાં મોટો ઉપાય કયા ? તેમને ધમ પમાડવા, એ ને ? તે છેકરા અક્કડ રહીને મા-બાપને ધમ પમાડી શકશે? સમ્યક્ત્વને પામેલાં છોકરાં, પેાતાનાં મા-આાપને ‘તમે મિથ્યાદૃષ્ટિ છે માટે તમને નમસ્કાર નહિ કરૂ ’–એમ કહે ? ઊલટું, એમની તા બહુ સેવા કરવી પડે, પહેલાં જે સેવા ન કરી હાય, તેવી સેવા પણ કરવી પડે. એથી એમને એવી અસર થાય કે આ છોકરા જે ધર્મને પામ્યા, તે ધમ કેવા સારા છે કે-આનામાં વિનયગુણુ વૃદ્ધિ