________________
બીજો ભાગ
૩૧૫
લગભગ સૌની નજર છે; એટલે, દુઃખી ઘણા તે ય તે આંખે નથી ચઢતા અને સુખી થાડા તેા ય નજરમાં આવે છે. ખીજાઆને મહારશ અને મહા પરિગ્રહમાં સુખ શેાધતા તમેજુએ, ત્યારે પણ તમે અલ્પારભ અને અલ્પ પરિગ્રહમાં રહેલા સુખને માણી શકે, એવું હૈયું છે ? આની પાસે આટલા બધા છે અને મારી પાસે કેટલા ઘેાડા છે, એ વિચારથી પણ કેટલાકો તે બહુ દુ:ખી થાય છે. નાકરીવાળાને પેઢીવાળા અનવાની ઇચ્છા છે અને પેઢીવાળાને માટા કારખાનાવાળા બનવાની ઇચ્છા છે. એને કહીએ કે–આટલી ઉપાધિના દુઃખના તા વિચાર કર ! એમાં ઉપાધિ કેટલી બધી ?” તા કહે કે- એ દુઃખ. દુઃખ ન ગણાય; સુખ માટે વેઠવું પડતું દુઃખ, એ દુઃખ નથી.’ અમે સમજીએ કે–સસારના સુખના રસીયા આવે! જ જવામ આપે, જેમ તપસ્વી શું કહે ? સાચા તપસ્વિને તપનું કષ્ટ ન જ અનુભવાય એમ નહિ, પણ એને એમાં આનંદ હાય. એ કહે કે-નિરાહારી પદ સાધવુ` છે. નિરાહારી પદ્મને સાધવાના આ ઉપાય છે. નિરાહારી પદની ઈચ્છા છે, એટલે આ તપમાં કષ્ટ છે છતાં કષ્ટ નથી લાગતું. શરીર કષ્ટ અનુભવે છે અને આત્મા નિરાહારી પદના ધ્યાનમાં મેાજ અનુભવે છે. તેમ, સ'સારના સુખના રસીયાઓને તે જ્યાં સુધી ફાવટ હાય, ત્યાં સુધી ઉપાધિને અણગમા આવે નહિ. અને તે જ્યારે અશુભના ઉદય ચૈાગે થપ્પડ પડે, ત્યારે વળી વિચાર આવે; પણ, તે વખતે ય, અપારંભમાં અને અલ્પ પરિગ્રહમાં મહાસુખ છે–એમ લાગે નહિ અને એ વખતે એમ લાગે તે ય એ વિચારમાં મરામર ટકી રહી શકે, એવા તે મહુ થાડા અલ્પા ભ અને અલ્પ પરિગ્રહમાં જેને આનંદ અનુભવતાં આવડે,