________________
૩૧૪
ચાર ગતિનાં કારણે સમજી જાય, તે વેપાર લગભગ બંધ જેવું કરી દે અને પરિગ્રહમાં અલ્પ બનતા જાય. આજના સુખી માણસે જે સમજપૂર્વક પરિગ્રહમાં અલ્પ બનવા માંડે. તે શાસનનાં કેટલાંય કામે થઈ જાય. પછી, સમાધિ પિતાના બાપની થાય અને દરેક ધર્મક્રિયા શાન્તિથી થઈ શકે. શાન્તિથી ધર્મકિયા થાય, તે ય જે સારું લક્ષ્ય હેય તે ધર્મધ્યાનને લાવનારી ચીજ છે. અલ્પ કરવામાં શું વાંધો છે, તે જે જેને વાંધા હોય તે કહે, તે તેને ખૂલાસો થાય. નાનાવાળા પણ મહામાં શું સુખ છે, તે બતાવી શકે તેમ હોય તે બતાવે.
સ વાત સાચી છે.
વાત તે સાચી જ છે, પણ તમને સાચી લાગે તે ને ? બનાવટી વેપારી કહે-“તું માગે છે તે વાત સાચી, પાસે આવે તે આપવા છે તે ચોક્કસ, પણ પેલે કહે“ક્યારે?” તે આ કહે-તારે ઉઘરાણું કરવી નહિ આવશે તે ઘેર આવીને આપી જઈશ. આપવા આવું તે તારે લેવા, નહિ તે માંડી વાળવા.” તમે “વાત સાચી છે એમ જે કહે છે, તેમાં પણ આવું તે કાંઈ નથી ને? કષ્ટ વખતેય કે જવાબ દે?
અલ્પારંભમાં ખૂબ સુખ છે અને અલ્પ પરિચઢિપણામાં ઘણે આનંદ છે, એ અવાજ હૈયાના ઉંડાણમાંથી ઉઠે છે? જ્યારે આ આખું ય જગત્ આંખ સામે હાય, ત્યારે પણ આ મનાય તેવું હૈયું છે? જગતુ કેટલું બધું વિશાળ છે? તેમાં, દુઃખી કેટલા છે અને સુખી કેટલા છે? દુઃખી ઘણું છે ને સુખી થડા છે, પણ મહારંભ ને મહા પરિગ્રહ તરફ