________________
૩૧૩
આજે ભાગ
એવા વખત આવી લાગશે, ત્યારે રેવું પડશે કે– મેં કરવાજોણુ કાંઈ કર્યું નહિ.’ પણ જે ઘડી ગઇ, તે તેા ગઈ. સરકારને એક તરફ ખર્ચાના પાર નથી અને બીજી તરફ ખુરશીએ બેઠેલાઓમાં કેટલાક ભૂખ્યા રાહ જોઈને બેઠા હાય એવા પણ આવી ગયા છે; એટલે તીજોરી ખાલી ને ખાલી રહે છે. તળીયુ' દેખાયા કરે છે. તેથી, લગભગ બધાની નજર સુખી ઉપર છે. તમે નજરાઈ ચૂકચા છે, પણ તમને એ નજર સાફ કરી નાખે તે પહેલાં તમે ચેતી જાવતા સારૂ છે. જ્યારે લેવા આવે ત્યારે તીજોરી ખાલી દેખે, તે શું કરે? તમે તમારા હાથે જ સારા માર્ગે ખર્ચો કરી નાખ્યા હાય અને નિર્વાહ પૂરતું સાધન જ રાખ્યુ હાય, તે શું કરે ? તમે અલ્પારભી ખની જાવ, એટલે ટેક્ષ પણ ભરવા પડે નહિ. આવક માટી હાય, તા ટેક્ષ ભરવા પડે ને ? કદાચ સેલ્સ ટેક્ષ ભરવા પડે, તે ય એ માટે માણસ રાખવે પડે નહિ, કેમ કે–અલ્પમાં સંતાષ હાય, એટલે ખીલે લાંખાં બન્યાં ન હાય. આજે તા, વેપારિઆને ટેક્ષ ગણવા વગેરેને માટે પણ ખાસ માણસા રાખવા પડે છે. આજના અને આવી રહેલા કાળને સમજી જાવ અને છેકરાઓને પણ કહી દે કે-‘થાય તેટલા ધમ કરેા. વેપાર કરવા જેવા આ કાળ નથી. પાપ કરીને કમાવું અને મેટો ભાગ સરકારને આપવા, તે શું કરવાને ? એને બદલે, ઘેાડામાં સુખે જીવીએ તે પાપથી ખચાય, ધર્મ વધારે થાય અને કેાઈથી ડરવા જેવું રહે નહિ કે-લઈ જશે તે થશે શું ?’ આજે લાગે છેકે વિષમતા ઘણી આવવાની છે. આ વાત સુખી માણસા માટે છે. જેઓ વગર ધધા કર્ય પણ સુખે રાટલા ખાઈ શકે તેમ છે, એવા માણસે જો