________________
૩૧૦
ચાર ગતિનાં કારણ
એ નહિ, તે। ય સામાન્ય સાધુ ય કહી શકે કે- કાઈ ગામ મૂકતાં અમને વાંધા નહિ, કેમ કે-કેઇ ગામમાં અમારૂ કાંઇ હાય નહિ. કોઈ ગામ છેડતાં અમારી આંખમાં પાણી આવે નહિ. અમે તેા જેવા પેઠા હાઈ એ તેવા નીકળીએ. ઊલટુ, અમે નીકળીએ તેમાં ગામમાં રહેનાર રડે-વળાવવાને આવ્યા હાય તે રડે, પણ અમારી આંખ પલળે નહિ, એમ ગૃહસ્થપણામાં જે કાઈ બહારથી અને અન્દરથી અલ્પાર'ભી અને અલ્પપરિગ્રહી હોય, તે બહુ સુખી હાય. હા, એ બનવાજોગ છે કે–નામના, કીતિ, ખ્યાતિ આદિ નહિ થાય; બહુ જણા ન આળખે-એ બને; પણ તમારે કયાં આળખાવુ છે? ખડુ ઓળખ હાય, તા બહુ સારી ગતિ અને જેમ ઓળખ આછી તેમ ગતિ નીચી, આવુ તો છે જ નહિ. ત્યાં કોઈની ઓળખ કામ લાગે તેમ નથી. તમે અલ્પાર'ભી અને અલ્પપરિગ્રહી થશેા, તેા કદાચ ધમી વર્ષાંમાં એળખાણ થશે, પણ આજે ધી વર્કીંમાં પણ માટે ભાગે જેટલું માન પૈસાની અધિકતા વાળાને છે, તેટલુ માન ધર્મની અધિકતાવાળાને નથી. પૈસાની અધિકતાવાળાને આગળ બેસાડાય, માન અપાય, કેમ કે-એ જો મન પર લેશે તે તેનામાં ધમ કરવાની શક્તિ સાથે ધમ કરાવવાની અને ધર્મની પ્રભાવનાદિ કરવાની શકિત છે; પણ એની શેહમાં ધર્મની અધિકતાવાળાની જરાય અવગણના થાય નહિ. પૈસાની અધિકતાવાળાએ પેાતે પણ ધર્મની અધિ કતાવાળાનું માન જાળવવુ' જોઈ એ. પૈસાની અધિકતાવાળાનુ માન ઔચિત્ય અંગે છે અને ધર્મની અધિકતાવાળાનુ માન તે ધર્મને અગે છે. ધર્મની અધિકતાવાળાના અનાદર, એ ધના અનાદર છે. હૈયાનેા આદર, ધર્મની અધિકતાને અગે