________________
ખીજો ભાગ
૩૧૧
જ હાવા જોઈ એ. તેમાં ય, પૈસાવાળા જે ધર્મની અધિકતાવાળા અને, તે તેા તે મહા આદરનું કારણુ અને ને ? પૈસાવાળા, આજે સરકાર તથા લોક તેમને કેવી નજરે જીએ છે-તે વિચારે :
આજે જગત્ મહારભ ને મહા પરિગ્રહ તરફ દોડી રહ્યું છે. અલ્પવાળા ઘણા છે અને મહાવાળા ઘેાડા છે, પણ લગભગ દરેકના મનમાં મહા બેઠું છે. અલ્પવાળાને ય મહા જોઈએ છે અને મહાવાળાને ય વધારે મહાની ઇચ્છા છે. સમજી ગણાતા પણ માણસા, મહા પાછળ કેમ દોડાદોડ કર્યો કરે છે ? અલ્પમાં સુખ ભાગવવાની આવડત નથી માટે ને? અલ્પમાં હાવા છતાં પણ, જેનું મન મહામાં જ ભમ્યા કરતું હાય, તે મુડી ગુમાવી બેસે તે નવાઇ જેવું નથી ને ? અલ્પ છતાં અલ્પના સુખના આસ્વાદ લઈ શકે નહિ, કેમ કેઅંદર મહાની ઈચ્છાની લાય મ`ડાણી હાય અને જો મહા ન મળે તેા ઈચ્છાના દુઃખથી રીબાય તથા પુણ્યના યેાગ હાય ને મહા મળી જાય, તે ઉપાધિથી રીબાય. આવેા જીવ મુડીને ગુમાવી બેસે ને ? મનુષ્યભવ સુધી આવીને પાછા દુર્ગતિમાં ધકેલાઇ જાય ને ? મેાટાની ગમે તેટલી મેટરા દોડતી હાય, એથી પગે ચાલનારને એ મેટાની ઈચ્છા નહિ થવી જોઈ એ. મોટાના બંગલા માટા ને સારા હાય, પણ અલ્પવાળાએ પેાતાની ઝુંપડીની સાથે એને સરખાવીને, મનને ખાળવાની મૂર્ખાઇ નહિ કરવી જોઈ એ. એને એટલે પુછ્યાય છે, એમ વિચારીને પણુ, ભેગી એવી ય યા ચિન્તવવી જોઈ એ કે
"
આ ખીચારે। આ મેટર ને આ બંગલાઓમાં રાચ્યા કરશે, તે