________________
૩૦૬
ચાર ગતિનાં કારણે વાને છે. પણ હજુ એવો નિર્ણય કરવાની વાત જ ક્યાં છે? સંતેષનું સુખ અનુભવી શકાય?
અ૯૫ આરંભ અને અલ્પ પરિગ્રહવાળાને સુખ કેટલું ? ઘણું. ત્યારે એ સુખ માણવું, એ તો આપણું હાથની વાત છે ને? મળે તે ડાથી ચલાવવું, એવું તમે નક્કી કરે તે, લેભ પણ તમારાથી થાકે ને કે-આને કશી અસર થતી નથી! જેમ, ઘરમાં કેઈએદી પાક્યો હોય, તે શું કરે છે? સવારે આઠ વાગે ઉઠતે હેય, ચહાપાણ ને પાનબીડીમાં બે કલાક કાઢી નાખતો હોય, બાર વાગે ખાતો હોય અને ખાઈને ઘેરવા માંડતે હોય; સાંજે રખડવા જતું હોય અને રાતના પાછો ઉંઘતે હોય; આવો એદી ભાઈ કે છોકરો હોય, તે શું કરે? તમે એનાથી થાકે કે એ તમારાથી થાકે ? તમારે થાકીને એને નીભાવી લેવું પડે. તેમ, તમે મક્કમ બની જાવ, તે લેભ તમારાથી થાકે. લેભને ય થાય કે આને હું પલાળી શકું તેમ નથી. જેની શક્તિ હોય, તે હવે અલ્પમાં બેસી જાય તે વધે છે? વધારે હોય ને રાખવા હોય તે રાખવા, પણ તે રાખવાને માટે રાખવા નહિ; કેમે કમે સારાં કામમાં ખર્ચ વાને માટે રાખવા. નિર્ણય કરે કે–ખાવા જેગું છે તે વેપાર કરે નથી અને અધિક છે તે સારા માર્ગે ખર્ચવું છે.” આવું કરી શકશે, તે તમે સતેષનું સુખ અનુભવી શકશે. અનુભવે એમ થશે કે-સારું થયું કે છૂટ; તે જ આ સુખના દહાડા જોવા મળ્યા ગૃહસ્થપણમાં તે જ સુખી, કે જેને આરંભ અને પરિગહ અલ્પ હોય અને તેમાં જ મનમાં શાંતિ હેય. મંદિરમાં જઈને, ભગવાનની પૂજા પણ નિરાંતે કરી શકે અને ભગવાન