________________
બીજો ભાગ
૩૦૩ સ, અલ્પારંભ અને અલ્પ પરીગ્રહમાં આવે કેટલું ? પુણીયા
શ્રાવક જેવું જોઈએ ? પિતાના અને પોતાના આશ્રિત કુટુંબના નિર્વાહ અંગેની જોગવાઈથી અધિક પરિગ્રહ રાખે નહિ અને એથી અધિક પરિગ્રહની ઈચ્છા પણ કરે નહિ તેમ જ જીવનનિર્વાહ અંગે જે કાંઈ વ્યાપારાદિ કરવા પડે તે ય જેમાં મહારંભ એટલે ઘણી મેટી જીવહિંસા થતી હોય તેવા ન કરે તેમ જ ખાનપાન આદિ અંગે પણ ઈન્દ્ર ઉપર કાબૂ મેળવીને જેમ બને તેમ ઓછા આરંભ કરે, તે ખૂશીથી તમે અલ્પારી અને અ૫ પરિગ્રહી બની શકે. પણ શ્રાવક તે અલ્પારંભ અને અલ૫ પરિગ્રહનું બહુ ઉંચું ઉદાહરણ છે, પણ અ૫ આરંભ અને અલ્પ પરિગ્રહની ઈરછાવાળાઓએ, એ ઉદાહરણને આંખ સામે જરૂર રાખવું જોઈએ. જરૂર કરતાં પણ ઓછું મળે, ત્યારે પણ એ ઉદાહરણ લક્ષ્યમાં હેય, તે ઉંધું-છતું કરવાનું મન થવાને બદલે, ઓછાથી પણ નીભાવી લેવાનું મન થાય. પિતાની તેવી સ્થિતિમાં પણ પુણ્યે શ્રાવક કેટલી બધી શાન્તિથી જી અને ધર્મ કરતે રહ્યો? એનું સામાયિક કેટલું બધું સમભાવવાળું? એટલે સમભાવ, સામાયિકમાં પણ, રાતદિવસ ઉપાધિથી બળતા માણસને આવે શી રીતિએ? જરૂર પૂરતી મુડી રાખી લઇને વધારેને સદુપયેગ
કરવાનું મન છે? અ૫ આરંભ અને અ૫ પરિગ્રહમાં જેને આનંદ માણવાનું મન થઈ જાય અને એ દિશાએ જે પ્રયત્નશીલ બને, તેની મુડી ન જાય. પિતાની મનુષ્યજન્મ રૂપી મુડીને એ