________________
ખીજો ભાગ
૩૦૧
ફુરસદ નહિ મેળવી શકનારાઓમાં પણુ, શાન્તિ મળતી નથી એ માટે, દિલથી કેટલાક રૂએ છે ? એને તા, જ્યાં-ત્યાં માટુ સ્થાન મળે, જે હાય તે પૂછે-ગાછે, ઠામ ઠામ પેઢીએ હાય, ધમાકાર વેપાર ચાલતા હાય, એટલે એને તેા ઉંઘવાનુ પણ પૂરૂ' ન મળે, તેા ય એ ‘મને આટલા ખેલાવનારા છે’– એ વગેરેના આનંદમાં મરી જાય છે. જો લેાલ કાબૂમાં હાય, ઇન્દ્રિયા વશ હાય અને જે મળી જાય તેમાં સતાષથી જીવવાની તૈયારી હાય, તા આછા આરભ અને આછા પરિગ્રહવાળા તા બહુ સુખી હાય છે.
વધુ જોઇએ જ નિહ–એવી વૃત્તિ છે ?
સ૦ કુટુંબની જવાબદારી પૂરી કરવાથી અધિકની ઈચ્છા ન કરવી, એ તે બને.
એ વૃત્તિ પણ આવવી બહુ મુશ્કેલ છે. સંચાગ ન મળે અને ઉધમાત ન કરેા, એ જુદી વાત છે; જ્યારે, નિર્વાહનુ સાધન મળે એટલે બસ-એમ આવવું એ સહેલું નથી. મનથી જ એમ થઈ જવું જોઈ એ કે—મારે આથી અધિક નથી જોઇતું.’ પુણ્યના ચાગ જોરદાર હાય અને કોઈ શેઠીયા મુંબઈ લઈ જવાનું કહે; કહે કે–‘ ચાલે! મારી સાથે, ધધે ચઢાવી દઈશ ’ -તા, જીવનનિર્વાહ સુખે થતા હોય તે છતાં પણ મુંબઈ જવાનું મન થઇ જાય ને ? ગમે તેમ થાય, પણ મારે અધિક મેળવવાના પ્રયત્ન કરવા જ નથી'-આવી વૃત્તિ આવવી એ બહુ કઠિન છે. બાકી, આવા માણસને અંદરના પરિણામ એટલા શાન્ત ને સ્થિર હાય કે–એની લેશ્યા બગડવાનું કારણ નથી, એમ કહી શકાય. પહેલાંના કાળમાં કેટલાક કહેતા કે– મોટા મંગલા