________________
-... ના
૨૯૭
અ
રસન :
બીજો ભાગ સંપૂર્ણ વિજ્યને આત્મામય, તેને સર્વથા ક્ષીણ કરી નાખે નહિ, ત્યાં સુધી ન તે આત્મા યથા ખ્યાત ચારિત્રને પામે, ન તે તે આત્મા વીતરાગપણને પામે કે ન તે તે આત્મા સર્વજ્ઞપણને પામે. સમ્યગ્દષ્ટિ આત્માઓ ય સાવધ રહે
કષાયે, એ આત્માના આવા ભંયકર શત્રુઓ છે એ વાત જેમને સમજાઈ જાય, તેઓ કષા ઉપર વિજય મેળ વવાને માટે ઉત્સાહિત બને; અને તેવા આત્માઓએ, પિતાની વિષયવાસના ઉપર વિજય મેળવીને, ભગવાન શ્રી જિનેશ્વરદે.
ની આજ્ઞાને જ આધીન જીવનને જીવવાને પ્રયત્ન કર જોઈએ. સમ્યગ્દર્શન ગુણને પામવાના યેગે આવું સમજાઈ ગયા પછીથી અને ભગવાન શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને જ આધીન મારું જીવન ક્યારે બને ?–એવી મનવૃત્તિ પ્રગટયા પછીથી પણ, અપ્રત્યાખ્યાન કષાય જીવને દેશથી ય વિરતિ પામવામાં અન્તરાય કરનારા નીવડે છે, એ એ કષાની કેટલી બધી પ્રબળતા છે? આવા સમ્યગ્દષ્ટિ આત્માએ કાંઈ પોતાને અપ્રત્યાખ્યાન કષાનો ઉદય હોય, તે ય તિર્યંચગતિના આયુષ્યને ઉપાર્જતા નથી; પણ, એ કષાને ઉદય જે જેરદાર બની જાય અને સમ્યગ્દષ્ટિ આત્મા પણ જે ગાફલ બની જાય, તે એ કષાય કદાચ પિતાના મિત્ર અનન્તાનુબંધી કષાયને ઘસડી લાવે અને સમ્યકત્વને નમાવી દે, એ શક્ય છે. ક્ષાયિક સમ્યક્ત્વના ધણી એવા પણ આત્માઓ, જે તે એને અપ્રત્યાખ્યાન કષાયનો ઉદય વર્તતે હોય, તે દેશથી પણ વિરતિને પામી શકે નહિ, પરંતુ એ આત્માઓને વિર.