________________
બીજો ભાગ
૨૯૫
વ્રતના અતિચારેાથી ખચવું જોઈ એ અને અતિચારાથી ખચવાને માટે, અતિક્રમથી જ ખચવાની કાળજી રાખવી જોઈએ. કદાચ અતિક્રમ થઈ જાય, તે ય અતિક્રમને સફૂલ ખનાવવાને માટે વ્યતિક્રમ તરફ નહિ જતાં, અતિક્રમને જ દાખી દેવા જોઈએ. નીલ અને કાપાત લેશ્યા :
નીલ લેશ્યા અને કાપાત લેશ્યા, એ એ લેસ્યાઓને પણ તિય ચગતિના આયુષ્યના આશ્રવામાં ગણાવેલ છે. નરકગતિના આયુષ્યના આશ્રવામાં કૃષ્ણ લેશ્યા તથા નીલ લેફ્સાને ગણાવેલ; એટલે, નીલ લેસ્યા જો ગાઢ હાય તેા નરકગતિના આયુષ્યના મધનું કારણ બની શકે અને નીલ લેશ્યા જો તેવી ગાઢ ન હાય તેા તિય ચગતિના આયુષ્યના બંધનું કારણુ બની શકે. નરકગતિના આયુષ્યના આશ્રવાના વણ્ન પ્રસંગે, જ્યારે કૃષ્ણ લેશ્યાના અને નીલ લેશ્યાના પ્રસંગ આવ્યો, ત્યારે છએ લેશ્યાઓના સંબધમાં વર્ણન કરવામાં આવ્યુ હતું; અને, એના સ્વરૂપને ખ્યાલ આવે એ માટે શાસ્ત્રામાં આવતાં એ દૃષ્ટાન્તા પણ કહેવામાં આવ્યાં હતાં, એટલે અહી તેનું ફરીથી વર્ણન કરવાની જરૂર નથી. આત્માના ગુણાને કષાયેા પ્રગટવા દેતા નથી :
હવે, તિયંચગતિના આશ્રવા પૈકીના છેલ્લા આશ્રવ તરીકે અપ્રત્યાખ્યાની કષાયાને જણાવેલ છે. ક્રોધ, માન, માયા અને લેાભ-એ ચાર કષાયા. એ ચાર કષાયા અનન્તાનુબંધી પણ હાઇ શકે, અપ્રત્યાખ્યાની પણ હાઈ શકે, પ્રત્યાખ્યાની પણ હાઈ શકે અને સજ્વલન પણ હાઈ શકે. એમ સાલ ભેદે થયા અને તેના પણ પાછા ચાર ચાર ભેદ છે, જે કરતાં તે