________________
૨૯૨
સદ્ગુગતિને સાધનારા બની શકાય. શીલવ્રતમાં સાતિચારપણું:
ચાર ગતિનાં કારણે
હવે, શીલવ્રતમાં સતિચારપણું. એ પણ તિર્યંચગતિના આશ્રવા પૈકીના એક આશ્રવ છે. શીલવ્રતના પાલનમાં અતિચારાને સેવાય અને એથી જે દોષિતપણુ ઉત્પન્ન થાય તે દોષિતપણુ' પણ શીલવ્રતને ધરનારા એવા આત્માને ય તિય‘ચ ગતિમાં ઘસડી જવાને સમર્થ અને છે. આવું પ્રાયઃ ત્યારે જ ખની શકે, કે જ્યારે વ્રત રહી જાય, પણ વ્રતના જે ભાવ તે નષ્ટ થઈ જાય. જેએ અબ્રહ્મચારી છે અને વિષયસુખના ખૂબ જ રસીયા છે, તે તે નરકતિના કારણને જ સેવી રહ્યા છે, કેમ કે-નરકતિના આશ્રવા પૈકીના અવશેન્દ્રિયતા નામના જે આશ્રવ છે, તેમાં તેના સમાવેશ થઈ જાય છે. હવે જેને અબ્રહ્મચર્ય ખટકે છે, વિષયસુખમાં વૃદ્ધ બની જવુ‘-એ જેએને પસંદ પડતું નથી, તેએ શીલવ્રતના આદરવાળા અને; પણુ, શીલવ્રતના આદરવાળાઓએ પણ પેાતાના વ્રતના અતિચારાથી સદાને માટે બચતા રહેવાના પ્રયત્ન કરવે, એ જરૂરી છે. અતિચારો, એ સેવવાને માટે નથી. પણ એનાથી બચતા રહેવાને માટે જ અતિચારોને જાણવાના છે. જેમણે પેાતાના લીધેલા વ્રતનુ સારી રીતિએ પાલન કરવુ હાય, તે આત્માએએ અતિચારાને એટલા માટે જાણવા જોઈ એ કે–અનાચારથી ખચી શકાય. અતિચાર તરફ જ ઉપેક્ષા આવે, તે અનાચારને આવવાની ઘણી સ’ભાવના છે. અતિચારને જાણવાથી, એ પણ ફાયદો થાય છે કે-કેાઈ વખતે અનાભાગાદિથી ભૂલ થઈ જવા પામી હાય, પણ તે જો અતિ