________________
૨૯૧
ખીજો ભાગ
તમને ખાઈ ન જાય-તેની કાળજી તેા તમે રાખા ને ? આજે કાળજી છે? તમે જેટલા આરભ આછા કરેા છે કે તમારી પાસે જેટલા પરિગ્રહ એ છે, તે તમને આરંભ અને પરિગ્રહ પ્રત્યે અણુગમા છે એથી ? કે, તમને એવી તક નથી મળી એથી ? મહાર આરંભ ને પરિગ્રહ ઓછા હોય, પણ હૈયે મહાર’ભ અને મહા પરિગ્રહ હાય, એમ પણ મને ને ? આરંભની સામગ્રી પણ કાંઇ બધાને મળે છે ? મેાટાં કારખાનાં ચલાવવાની ઘણી ય ઈચ્છા હાય, પણ જેને એવી ઇચ્છા હાય, તેને એ મળે જ—એવું ખરૂ? અને, પરિગ્રહની ભૂખ કેવી છે ? આજે તે, મહા પરિગ્રહી જેવા જે ગણાય, તેમને ય સંતોષ નથી ને ? કેટલાક બહુ ગરીબ માણસેાનું મન પણુ, મહારભ અને મહા પરિગ્રહને મેળવવાને માટે, કારમી રીબામણ અનુભવતું હાય છે. મળે પ્રાયઃ કાંઈ નહિ અને મનથી પાપ મહા ઉપાજે . તમારે તા, એવા શાણા બની જવું જોઈએ કે–ગમે તેટલા આરંભ અને ગમે તેટલેા પરિગ્રહ પણ મુઝવે નહિ અને દુર્ગતિમાં ઘસડી જવાને સમ અને નહિ. એ માટે, સૌથી પહેલાં, મનમાં આરભ અને પરિગ્રહ પ્રત્યે અણુગમે ઉત્પન્ન કરવા જોઈ એ. આરભ અને પરિગ્રહ પાપ છે, દુ:ખનુ ને દુર્ગાંતિનું કારણ છે-એ ખરાખર ખ્યાલમાં આવી જવું જોઇએ. આરંભ ને પરિગ્રહ, એ પણ મારી વિભાવદશાનું કારણ છે-એમ લાગવું જોઈ એ. પછી, એનાથી જેમ મને તેમ અલગ રહેવાના પ્રયત્ન કરવા જોઈ એ . આનાથી મારે છૂટવુ' છે, કચારે છૂટાય, આ તો ખરામ જ છે-આવા ભાવ હૈયામાં જીવન્ત રહે, તા એનાથી વહેલા છૂટાય અને એનાથી ન છૂટાય ત્યાં સુધી પણ એના સદુપયોગ દ્વારા