________________
૨૯૦
ચાર ગતિનાં કારણેા
વિના છૂટકો નથી, માટે જ પાપમાં રહેા છે અને પાપ કરા છે, એમ માની લઉં ? બાકી, પાપની તમને ખટક તા મહુ જ ને ? તમને, એથી જ, સાધુ બહુ ગમે ને ? સાધુ યાદ આવે ને મનમાં થાય કે—એ મહાભાગ છૂટી ગયા. હું હજી સાએલા છું.’ ધર્મક્રિયા કરનાર જો સાચા ભાવે ધ ક્રિયા કરતા હાય, તેા તે આમાં હા જ પાડે. આવા પ્રકારની મનાવૃત્તિના ચેગે તા, થોડા પણ ધર્મ મહા લાભનુ' કારણ અને. એ તા કહે કે-આરંભ અને પરિગ્રહ દુર્ગતિમાં લઈ જાય તેવા છે અને તે હજુ છૂટતા નથી, માટે હુ· મદિરે અને ઉપાશ્રયે આવું છું, કે જેથી એનાથી સાવધ રહી શકુ અને શકિતસ‘પન્ન બનીને એને સવ થા તજી દઈ ને, એકાન્તે ધર્મની આરાધના કરનારા બની શકું.'
સાવધ રહે તે ખરાબ પરિણામથી ખચે :
માણસ, છેડી ન શકે તા પણુ, સાવધ હોય તે કેટલે ફેર પડે ? છોકરા ઉડાઉ છે—એમ જણાઇ જાય, તે પછી તમે સાવધ કેટલા રહેા ? ટેકરા ઉપર રાગ હાય, પણ એનાથી સાવધ રહા ને ? અને જે આપે તે ગણીને આપે અને જેમ બને તેમ ઘેાડુ' આપા, કેમ કે-જે હાથમાં આવે અગર તમે આપે। તે વ્યસનાદિમાં ઉડાવી દે એવા છે, એમ તમને લાગ્યુ છે. એને તમે ઘર કે પેઢી સાંપા ખરા ? સેાંપ્યા વિના છૂટકો ન હાય તે બનતી ચાકસાઈ રાખીને અને જેટલું ન છૂટકે જ સાંપવું પડે તેમ હાય, તેટલું જ સાંપા ને? તેમ, આરભ અને પરિગ્રહ દુર્ગતિમાં લઈ જનાર છે—એમ જો લાગી જાય, તેા આરંભ કરવા છતાં અને પરિગ્રહ રાખવા છતાં, એ