________________
બીજો ભાગ
૨૮૫ કારણ એછું. મહાભી ને મહા પરિગ્રહી પણ જેમનરકે નથી ગયા, તેમ આરંભવાળા ને પરિગ્રહવાળા પણ તિર્યંચગતિમાં ન જાય એ બને, પણ એ ક્યારે બને? આરંભમાં અને પરિગ્રહમાં રસને જે અનુભવ થાય છે, તેમાં ખટક ઉભી. થાય ત્યારે ને ? જે હૈયામાં એક વાત બરાબર ઉગી જાય કે “આ આરંભ અને આ પરિગ્રહ સ્વભાવે તે ખરાબ જ છે, માટે તજવા ગ્ય જ છે તો પરિણામમાં કેટલે બધે. સુન્દર પલટો આવી જવા પામે ? આરંભને અને પરિગ્રહને તમે માને છે કેવા, એ બહુ અગત્યની વસ્તુ છે. આરંભમાં હિંસા થાય કે નહિ ? હિંસા ન જ થાય અને આરંભ થાય, એ બને?નહિ જ, આરંભની સાથે હિંસા તો જોડાએલી જ છે. તમને કોઈ પણ જીવની, સૂમમાં સૂક્ષ્મ જીવની પણ હિંસા થાય, એ ગમે તે નહિ ને ? જેને કોઈ પણ જીવની હિંસા ગમે જ નહિ-એવા પણ ગૃહસ્થને, હિંસાને નિયમ તરીકે જે ત્યાગ હોય, તે ય તે “નિરપરાધી ત્રસ જીવની હિંસા હિંસાની બુદ્ધિએ કરવી નહિ–એટલે જ ત્યાગ હાય ને? પણ, એથી કાંઈ એમ કહી શકાય ખરૂં કે-અપરાધી એવા ત્રસ જીવની હિંસા અને સારી લાગે ? અપરાધી એવા ત્રસ જીવની એને હિંસા કરતી પડે-એ બને, પણ એને અપરાધી એવા ય ત્રસ જીવની હિંસા ગમે તે નહિ જ. એણે જે નિરપરાધી ત્રસ જીવની હિંસાને ત્યાગ કર્યો, એ જ સૂચવે છે કે–એને હિંસા ગમતી નથી; હિંસા કરતી તો કઈ પણ જીવની એને ગમતી નથી; પણ હિંસાને ત્યાગ કરવાનું સામર્થ્ય એટલું જ છે કે-નિરપરાધી ત્રસ જીવની હિંસાને ત્યાગ કરે. એ સિવાયની હિંસામાં એ પિતાની સ્થિતિને અંગે