________________
૨૮૦
ચાર ગતિનાં કારણે દેશ બાદત્તને રૂએ નહિ. બ્રહ્મદત્ત તે, એ મુનિવરને જ . ભેગસુખને ભેગવવાને આગ્રહ કર્યો. મુનિવરને લાગ્યું કે
આ જીવ અત્યારે અધ્યતમ છે.” અધ્યતમ એટલે અતિશય અબેધ્ય. એ બાબતમાં, પરમ ઉપકારી કલિકાલસવૈજ્ઞ આચાર્યભગવાન શ્રીમદ્ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ પણ લખ્યું છે કે
“સુતા નિવારનાં વેfધવોત્તમામ ?”
જે આત્માઓએ નિયાણું કરેલું છે, તેઓને આવા મુનિવરને વેગ થવા છતાં પણ, બધિબીજને સમાગમ ક્યાંથી થાય? સ્ત્રીરત્ન તે એને મળી ગયું, પણ એને એ રીતિએ મેળવીને, એ ચક્રવતી સાતમી નરકે ગયે. એ તપનું ફળ તે, એવું ખતમ થઈ ગયું કે સુગુરૂ મળે તો ય ઉપદેશ જ નહિ. સંભૂત મુનિને તપ તે ગયે, પણ તેમના ત્યાગના સંસ્કારો પણ ગયા ને? નહિ તે, એ પિતે ત્યાગ કરવાની ભાવનાવાળો બનવાને બદલે, ત્યાગને ઉપદેશ દેનારા મુનિને ભેગ ભોગવવાનું આમંત્રણ, એ કરે ખરે? એટલે, વિષયેથી ખૂબ જ સાવધ રહેવાની જરૂર છે. આધ્યાનથી બચવું હોય, તે સંસારના સુખની રસિકતા ઉપર કાપ મૂકવે, એ ખૂબ જ જરૂરી છે, એમ તમને લાગે છે ને? શલ્યસહિતપણું
શલ્યસહિતપણું, એ પણ તિર્યંચગતિના આશ્ર પૈકીને એક આશ્રવ છે. કલ્યાણને અથ છે , જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી તે અવશ્ય, જીવનમાં થઈ ગયેલાં પાપની યોગ્ય સ્થલે આલેચના કરી લેવી જોઈએ, તેમ જ, યોગ્ય