________________
ખીજો ભાગ
હતા, તે આ ત્રીજા ભેદમાં ઇષ્ટ વિષયેાના તથા તેની આધારભૂત વસ્તુઓના રાગ કારણ રૂપ હોય છે. આ પ્રકારનું આત્ત ધ્યાન પણ વર્તમાનકાલ, ભવિષ્યકાલ અને ભૂતકાલ સંબંધી હાઇ શકે છે.
૨૭૫
દેવેન્દ્રો અને ચક્રવતી આદિ નરેન્દ્રોના રૂપ અને ઋદ્ધિ આદિની પ્રાર્થના રૂપ જે નિદાન, તેમાંથી આર્ત્ત ધ્યાનના ચાથે ભેદ ઉત્પન્ન થવા પામે છે. પેાતાના તપ અને ત્યાગ આદિના અદલામાં, દેવેન્દ્રો અને નરેન્દ્રોના, રૂપ અને ઋદ્ધિ આદિની યાચના કરવામાં ગુલતાન ખની જનારા જીવા પણુ, આર્ત્તધ્યાનના ઉપાસક બન્યા ગણાય છે. આવું નિદાન કરવું, એ ઘણું જ અધમ કાર્યોં છે. અજ્ઞાનિએ સિવાય કોઈ ને પણ, સાંસારિક સુખાના જ આગ્રહવાળા સાંસરિક સુખાના અભિલાષ થાય નહિ. ત્યાગી અને તપસ્વી એવા પણુ આત્મા, જ્યાં સુધી તેવા પ્રકારના અજ્ઞાની ખનતા નથી, ત્યાં સુધી તે સાંસારિક સુખાના તેવા પ્રકારના અભિલાષી બની શકતા નથી.
આત્ત ધ્યાનનાં નિમિત્તોને પણ વિવેકથી મુક્તિના ધ્યાનનાં નિમિત્તો બનાવી શકાય ઃ
આ ચારેય પ્રકારનાં આર્ત્તધ્યાન, આઘથી સંસારની વૃદ્ધિના કારણ રૂપ છે અને વિશેષતઃ તિર્યંચગતિનું મૂળ છે. મનને અનુકૂળ નહિ એવા વિષયાના ચેગ થાય અથવા તે મનને અનુકૂળ નિહ એવા વિષયાની આધારભૂત વસ્તુઓને ચાગ થાય, તા એ વખતે એના પ્રત્યે આત્મામાં દ્વેષના ભાવ જન્મે છે કે પાપેાયના વિચાર આવે છે ? રાગાદિકની વેદનાને ચાગ થતાં પણુ, એના પ્રત્યે આત્મામાં દ્વેષના ભાવ જન્મે છે