________________
૨૭૬
- ચાર ગતિનાં કારણે કે પાપિદયને વિચાર આવે છે? મનને અનુકૂળ નહિ એવા વિષયના તથા તે તે વિષયની આધારભૂત વસ્તુઓના અને વેદના ઉપજાવતા ગાદિકના પણ વિયેગની જ ઈચ્છા થાય છે ને? ક્યારે આ જાય, એમ જ થયા કરે છે ને? મન માત્ર અણગમાની જ લાગણી અનુભવે છે ને? એ શ્રેષ છે. એવા પ્રસંગે “ક્યારે આ જાય અને ક્યારે હું આનાથી મુક્ત બનું—એવો વિચાર જ આવે છે ને ? આ વિચાર જોરદાર બને અને એમાંથી એ વિચારમાં એકતાનતા આવે, એ આર્તધ્યાન છે. એ વખતે પાપોદયને વિચાર આવ જોઈએ.
સપાપને ઉદય છે, એવો વિચાર તો આવે છે.
પછી શું થાય છે? એમ થાય છે કે-આને વેગ, મને, મારા બાંધેલા પાપકર્મના ઉદયથી જ થવા પામે છે, માટે મારે મારા બાંધેલા પાપકર્મના ફલને ભોગવી લેવું જોઈએ!?
સ૦ એમ તે એ શું લાગે.
હજુ તો એથી પણ આગળ વિચાર આવવો જોઈએ. એ વિચાર કરે જોઈએ કે-આવા પ્રકારનું પાપકર્મમેં ઉપાર્યું શાથી? મનને અનુકૂળ નહિ એવા વિષયને, તેવા વિષયની આધારભૂત વસ્તુઓને અને વેદના ઉપજાવનાર રેગાદિકને
ગ કરાવનારા પાપકર્મનું ઉપાર્જન શાથી થાય છે? સંસારના સુખને રસ, એ જ એનું પ્રધાન કારણ છે. આ વિચાર આવે, તે આર્તધ્યાનના ત્રીજા અને ચોથા પ્રકારમાંથી પણ ઉગરવાનું મન થાય. સંસારના સુખનો રસ બધેય નડે છે ને? કર્મને વેગ મુખ્યત્વે સંસારના સુખના રસને જ આભારી છે ને? અમનેશ વિષયાદિ અને રોગાદિકને યોગ ન ગમતે હોય, તે મનેજ્ઞ વિષયાદિના વેગને મેળવવા આદિની વૃત્તિ