________________
૨૭૪
ચાર ગતિનાં કારણેા
આન્તધ્યાન છે. પ્રતિકૂલ વિષયા અને તેની આધારભૂત વસ્તુઆના વિયેાગ થઈ જાય, એટલે આવા ખરાબ ચેાગ મને કદી પણ થાએ નહિ–એવી વિચારણા આવવાને અને તેમાં મનની એકાગ્રતા થવાને પણ અવકાશ છે. વળી, ભૂતકાલમાં જ્યારે જ્યારે તેવા પ્રતિકૂળ વિષયે ને તેની આધારભૂત વસ્તુઓને ચોગ નહાતા, તે તે સમયને અવલ'બીને, તે તે સમયે સારૂં હતુ–એવી વિચારણા આવે અને એ વિચારણામાં પણ મનની એકાગ્રતા થઈ જાય, તેા એ પણ શકય છે.
જ
આવી જ રીતિએ–રાગાદિકની જે વેદના, તેના વિયેાગના દૃઢ એવા જે અધ્યવસાય, તે અધ્યવસાય જોઈ એ તે વર્તમાન કાલ સંબધી હોય, જોઈ એ તે ભવિષ્યકાલ સંબધી હાય કે જોઈએ તેા ભૂતકાલ સંબધી હાય, તેવા મનની એકાગ્રતાવાળા અધ્યવસાય, એ આત્તધ્યાનના બીજો ભેદ છે.
રાગની વેદનાના પ્રતીકારની ચિન્તાના ચેાગે ચિકિત્સા કરવાને માટે અન્તઃકરણ વ્યાકૂલ બની જાય, તેમાંથી આ આત્તધ્યાનના બીજો ભેદ આવે. કેવળ ધર્મની સાધનાના જ હેતુથી આનાવિહિતપણે રાગાદિકના પ્રતીકારની ચિંતા થાય અને તેમાં મનની એકાગ્રતા પણ થઈ જાય, તેા ય તે આર્ત્ત ધ્યાન નથી જ, કેમ કે-એમાં તેા આશયશુદ્ધિ છે.
જેમ અનિષ્ટ એવા વિષયા અને તેની આધારભૂત વસ્તુએના વિયાગની ચિન્તામાંથી આત્ત ધ્યાનના પહેલા ભેદ ઉત્પન્ન થવા પામે છે, તેમ ઈષ્ટ એવા જે વિષયા–તેના તથા તે ઈષ્ટ વિષ ચેની આધારભૂત વસ્તુઓના સ’યાગની ચિન્તામાંથી આત્ત ધ્યાનના ત્રીજો ભેદ ઉત્પન્ન થવા પામે છે. પહેલા ભેદમાં અનિષ્ટ વિષયાના તથા તેની આધારભૂત વસ્તુઓને દ્વેષ કારણ રૂપ