________________
બીજો ભાગ
૨૭૩ આધ્યાનના ચાર પ્રકારે-આધ્યાન એ પણ તિર્યંચગતિનું
કારણ છે: આર્તધ્યાન, એ પણ તિર્યંચગતિના આશ્ર પૈકીને એક આશ્રવ છે. આ ધ્યાનના ચાર ભેદ છે. ઈન્દ્રિયગેચર એવા શબ્દાદિ વિષયે અને એ વિષયેની આધારભૂત એવી વસ્તુઓ, એ વિષયે અને એ વિષયેની આધારભૂત વસ્તુઓમાં, મનને જે જે અનુકૂલ ન હોય પણ પ્રતિકૂલ હોય, તેના વિયેગની જે તીવ્ર ચિન્તા, એ ધ્યાનને પહેલે ભેદ છે. સામાન્ય પ્રકારની વિચારણા અગર ચિન્તા, એ ધ્યાનમાં ન ગણાય. કઈ પણ પ્રકારની વિચારણામાં મનની જ્યારે એકાગ્રતા થઈ જાય, ત્યારે તે ધ્યાન કહેવાય. વિષય અને કષાયને આધીન બનેલ છવ, વિષયને લાલચુ હોય છે, પણ તે તેના મનને અનુકૂળ લાગે એવા વિષયેને લાલચુ હોય છે. વિષને લાલચુ હોવા છતાં પણ, જ્યારે તેને તેને મનને ગમતા ન હોય તેવા વિષયને અથવા તે તેવા વિષયોની આધારભૂત વસ્તુઓને વેગ થઈ જાય છે, ત્યારે તે તેવા વિષયે અને તેવી વસ્તુઓને દ્વેષી બની જાય છે. એના હૈયામાં વિષયે પ્રત્યે અણગમે નથી, પણ પ્રતિકૂળ વિષયો પ્રત્યે જ અણગમે છે. આથી, જ્યારે તેને પ્રતિકૂળ વિષયને અગર તે પ્રતિકૂળ વિષયેની આધારભૂત એવી વસ્તુઓને વેગ થઈ
ક્વા પામ્યું હોય, ત્યારે તે આધ્યાનના પહેલા ભેદમાં રક્ત બને, એ ઘણું શક્ય છે. જ્યારે આ વિષયે ને આ વસ્તુઓ મારાથી છૂટે કે હું એનાથી છૂટું –આ પ્રકારની તીવ્ર ચિન્તા થતાં, તેમાં જે એકાગ્રતા આવી જાય, તો તે પ્રથમ પ્રકારનું
૧૮