________________
બીજો ભાગ
૨૭૧
ત્રણ કર્યું, ગૃહત્યનું વન્દન કરાવ્યું, આદર પૂર્વક પારણું કરાવ્યું અને સમાનધમી આત્માઓના આતિથ્યને શેભે એવા પ્રકારે તેઓને ઘણું વસ્ત્રોનું સમર્પણ આદિ પણ કર્યું. - સાધર્મિક ભક્તિને જ આ પ્રકાર છે. સાધર્મિક ભાઈએનોને નિમંત્રીને, તેમને સત્કારપૂર્વક ભજન કરાવ્યા બાદ,
ગ્ય રીતિએ પહેરામણી વગેરે પણ કરવું જોઈએ. - હવે પેલી વેશ્યાએ શ્રી અભયકુમારને ફસાવવાને માટે તાગડો રચે. એક વાર, શ્રી અભયકુમારને, વેશ્યાએ પોતાના આવાસે ભજન કરવાને માટે પ ારવાનું આમંત્રણ કર્યું. શ્રી અભયકુમાર જેવા બુદ્ધિશાલી પણ અહીં છેતરાયા. શ્રી અભયકુમાર એકલા જ પેલી વેશ્યાના ઉતારાએ ગયા. ધર્મશીલ આત્માઓ, સાધમિકેના આગ્રહને વશ બનીને શું ન કરે, એ કહેવાય નહિ. - સ૦ પાપેય આચરે?
પાપને આચરવાને આગ્રહ કરે, ત્યાં તે આખી વાત ફરી જાય; પણ અહીં પાપને આચરવાનો આગ્રહ કરાયે જ નથી. ધર્મવૃત્તિથી ધર્મમાર્ગે જ આગ્રહ કરાયું હોય, તેવા પ્રકારને દેખાવ છે.
વેશ્યાએ શ્રી અભયકુમારની ગજબની ભક્તિ કરી. વિવિધ ભેજયોથી શ્રી અભયકુમારને ભેજન કરાવ્યું. તેના ઉપર, ચંદ્રહાસ નામની જે મદિરા, તેનાથી મિશ્રિત એવું જે પાણી અગાઉથી તૈયાર કરી રાખેલું, તે શ્રી અભયકુમારને પાઈ દીધું.
સવ ખબર ન પડે? સ્વાદથી પણ ખબર પડે નહિ અને ગધથી પણ ખબર