________________
બીજો ભાગ
૨૬૫
ભાવપૂજાના આરંભ કર્યાં. જાત વેશ્યાની અને પાછી કેળવાઈને તૈયાર થયેલી. એ સ્તવના ગાય, ત્યારે શી કમીના રહે ? કંઠ મધુર હાય, રાગરાગણીનું જ્ઞાન હાય અને અચાનક કાઈ જુએ તેા ય એ જોનારને તે એમ જ લાગે કે-આ ત્રણેય સુશ્રાવિકાઓ પ્રભુસ્તવનામાં તલ્લીન છે—એની કાળજી હાય; એ સ્તવના બેલે, તેમાં શું પૂછવાપણું રહે ?
એ ત્રણેય ખરાખર માલકેાશ રાગમાં સ્તવના કરે છે, ત્યાં શ્રી અભયકુમાર દર્શન કરવાને માટે આવી પહોંચે છે. તેમને સ્તવનામાં લીન બનેલી જોઈને, શ્રી અભયકુમાર મ-િ રના દ્વાર પાસે સ્થંભી જાય છે. મદિરના મંડપમાં પેસતા પણ નથી. કેમ ? પેસે તેા, આવી સુંદર સ્તવના ચાલતી ડાય તેમાં વિક્ષેપ પડે ને?
તમે શ્રી જિનમન્દિરે જાવ, ત્યારે તમને આવી કાળજી રહે છે ખરી? કોઈ મજેથી સ્તવના કરતા હાય, તેમાં મારા ચેગે વિઘ્ન ન આવે, એવેા વિચાર આવે ખરા ? કેટલાક તેા, એવા વખતે ય, મેાટા સાદે ગમે તેમ ગાવા મડી પડે છે.
શ્રી અભયકુમાર તેા ઉભા જ રહ્યા. કચાં સુધી ? એ ત્રણેએ ચૈત્યવન્દન કરી લીધુ ત્યાં સુધી ! ચૈત્યવંદન કરીને એ ત્રણેય ઉડી, તે પછી શ્રી અભયકુમાર તેમની પાસે ગયા.
શ્રી અભયકુમારે એ ત્રણને એકતાનથી સ્તવના કરતાં તા જોઈ છે અને એ ત્રણના વેષ જોયા તેા એ વેષમાંથી પણ જાણે પ્રશમ ઝરતા હતા. શ્રી અભયકુમારે આ જોઈને, પહેલાં તા, એ ત્રણેયની સારી રીતિએ પ્રશંસા કરી; અને તે પછી, તેમને ઉદ્દેશીને કહ્યું કે-“ ભદ્રે ! તમારા જેવાં સામિકના સમાગમ મને આજે મારા ભાગ્ય ચૈાગે જ થયા છે. વિવેકી