________________
ચાર ગતિનાં કારણે જનેને માટે, આ સંસારમાં, સાધમિકથી અન્ય એ કઈ બધુ જ નથી.”
આ વાત સમજાય છે? જે વિવેકી હોય, તેને માટે સંસારમાં કોઈ સાચે બન્યું હોય, તો તે સાધર્મિક છે. આ વાત તમારા હૈયામાં છે ખરી? અથવા તે, આ વાત તમારા. હૈયામાં જચે છે ખરી? આ વાત જેના હૈયે હોય, તેને સાધ. મિકનું દર્શન, સદ્ભાગ્યનું સૂચક લાગે; બાકી તે વાતે જ ને?
પછી, પેલી વેશ્યા, કે જે ઉમ્મરમાં સાથેની બે યુવતીઓથી મટી છે, તેને શ્રી અભયકુમાર પૂછે છે કે-“તમે કેણ છે? અને, કયા કારણે તમે અહીં પધાર્યા છે? તમે વતની ક્યાંનાં છે? અને, તમારી સાથેની આ બે બેને પણ કેણ છે?”
એના જવાબમાં, પેલી વેશ્યા, કે જે અત્યારે મહા શ્રાવિકા તરીકે પાઠ ભજવી રહી છે, તે કહે છે કે-“અમે ઉજજયિની નામની નગરીનાં વતની છીએ. હું એક ધનાઢ્ય વણિકની વિધવા બનેલી ધર્મપત્ની છું. આ બન્ને મારા પુત્રની પત્નીઓ છે. મારે પુત્ર કાલધર્મને પામવાના ગે, આ બન્ને પણ વિધવા પણાને પામી છે. આ બન્નેએ, વિધવા થતાંની સાથે જ દીક્ષા લેવાની મારી અનુજ્ઞા માગી. મને એમની માગણી વ્યાજબી લાગી, કારણ કે-સતીઓ, કે જેમને પતિ મૃત્યુને. પામે છે, તેમને માટે શરણભૂત કઈ વસ્તુ હોય, તે તે એક દીક્ષા જ છે. આથી, મેં તેમને કહ્યું કે હું પણ તમારી સાથે. દીક્ષાને જ ગ્રહણ કરીશ, કારણ કે હું પણ વિધવા છું, પરંતુ આપણે પહેલાં ગૃહસ્થપણાનું ફલ જે તીર્થયાત્રા છે, તે ફલને ગ્રહણ કરીએ; કારણ કે-દીક્ષા લીધા બાદ તે ભાવપૂજા જ