________________
૨૬૩
બીજો ભાગ કાળજીની આશા રાખી શકાય ને? અને એથી, મેક્ષના અથી આત્માઓ તે, વધારે સારા જ્ઞાની અને વધારે સારા બુદ્ધિશાલી નીવડી શકે ને ?
અહીં આપણે આશયની વાત પણ કરી લઈએ. એ ત્રણને આશય કે છે, તેની તમને ખબર છે અને જે આશય છે તે ખરાબ છે, તેની પણ તમને ખબર છે. પણું એ ત્રણેએ સાથ્વીની નિરંતર અને આદરપૂર્વક ઉપાસના કરી તેમ જ એક ચિત્ત અધ્યયન કર્યું, એ વાત તે ખરી. ને ? હવે કહો કે-એમને એ ઉપાસનાનું અને એ અધ્યયનનું ફળ મળે, તે કેવું મળે?
સ, ખરાબ ફળ જ મળે.
જે બોલે તે વિચાર કરીને બોલજે. ઉપાસનાની ને અધ્યયનની ક્રિયામાં જ લાગી ગઈ છે. બીજું બધું છોડી દીધું છે. આટલું છતાં, ખરાબ ફળ મળે?
સહ આશય ખરાબ એટલે.
આશય ખરાબ હોય, તે સારામાં સારી કિયાથી પણ ખરાબ ફળ મળે, એ વાતને તમે સમજે છે ખરા? દેખા વમાં એ આટલી સારી ક્રિયા છે, પણ વસ્તુતઃ આ દુષ્કૃત્ય છે, કારણ કે–આને ઉપગ ખરાબ રીતિએ કરવાનું જે લક્ષ્ય છે! તે પછી, તમે સમજવા છતાં પણ, ધર્મ જે સંસારસુખના હેતુઓ કરે અને સંસારસુખને હેતુ ન રખાય -એમ કહેવાય, તે ય “એ હેતુએ પણ ધર્મ કરવામાં વાંધો નહિ –આવું માને અગર કહે, તે તેથી તમારા ધર્મથી તમને કેવું ફલ મળે, તેનો વિચાર તમારે કરી લેવું પડશે ને ? ભગવાને ધર્મ શા માટે કહ્યો છે? એક મેક્ષને માટે જે