________________
૨૬૦
ચાર ગતિનાં કારણેા
જાણે એમના પીછો પકડો હાય.
ખધા ઉજ્જયિનીમાં પહાંચી ગયા તે પછી, જ્યારે પરસ્પર વાત થઈ ત્યારે જ તે બધા સમજી શકયા કે- આ તા અભયકુમારની માયાથી જ આપણે છેતરાઈ ગયા.'
આથી, ચણ્ડપ્રદ્યોતને શ્રી અભયકુમાર ઉપર ઘણા ગુસ્સા આન્યા. ગુસ્સા ઘણા આવતા હતા, પણ ઉપાય એકેય સુઝતા નહાતા, એટલે ગુસ્સો શમવાને બદલે વધ્યે જતા હતા. એક વાર તા, ચણ્ડપ્રદ્યોત, ખૂબ ગુસ્સામાં આવી જઈને, પાતાની રાજસભામાં બેઠા બેઠા ખાલી ઉચો કે– અભયકુમારને ખાંધી લાવીને જે કોઈ મને સોંપશે, તેને હુ' એ જે માગશે તે આપીશ!'
આ વખતે ખીજું તો કાઈ કાંઇ મેલ્યું નહિ, કેમ કે-શ્રી અભયકુમારને ખાંધી લાવવાની વાત તેા સૌના ગજા ઉપરાંતની હતી; પણ એ કામ કરવાને માટે, એક વેશ્યા તૈયાર થઈ તેણીએ વિચાર કર્યાં કે–આમ તા, કોઈ પણ ઉપાયે, અભયકુમારને આંધીને અહીં લઈ આવી શકાય, એ કાઈ પણ રીતિએ શકય નથી; પણ અભયકુમાર ખડુ ધર્મશીલ માણુસ છે, એટલે જો ધર્મ દ્વારા કપટ કરાય તે જરૂર એને છેતરીને, પછી એને અહી` બાંધીને લાવી શકાય, ' સાથે સાથે, તેણીએ એવા વિચાર પણ કર્યા કે‘ એ રીતિએ પણ જો આ રાજાનું આ કામ હું કરી આપું, તેા પછી મારૂ સઘળુંય હિત સધાયા. વિના રહે નહિ.
,
,
શ્રી અભયકુમારને માટે, પરરાજ્યની એક વેશ્યાના હૈયા ઉપર પણુ, કેવી છાપ છે? શ્રી અલકુમાર છેતરાય તા ધ છદ્મથી જ છેતરાય અને એ છેતરાય નહિ તે। એ બધાય એ અને નહિ. જેવા એમની બુદ્ધિના પ્રભાવ જાણીતા હતા, તેવા