________________
૨૫૮
ચાર ગતિનાં કારણે અતિ વશ બનેલા માણસે, પિતાના ચિત્તને ગૂઢ બનાવનારા બને છે. એમના હૈયામાં એ જ વાત કે મારા દોષને કોઈ પણ જાણી શકે નહિ. એમને દોષને જરા ય અણગમો નહિ, પણ અણગમે માત્ર કેઈ પિતાના દેષને જાણું જાય એને. એટલે, એવા માણસે જે કાંઈ સારી કરણીએ કરે, તે સઘળી ય સારી કરણીઓ, પિતાના દેષોને પોષવાને માટે કરતા હોય છે અને પિતાના દેષોને છૂપાવવાને માટે કરતા હોય છે. બુદ્વિનિધાન એવા પણ શ્રી અભયકુમારને વેશ્યાએ કેવા
કપટથી ફસાવ્યા ? * જેમ કુલટા સ્ત્રીઓમાં અને વેશ્યાએ આદિમાં કેવી ગૂઢચિત્તતા હોય છે જેના ઉપર જરા પણ ભાવ ન હોય, તેના ઉપર એવી સ્ત્રીઓ એવી છાપ પાડી શકે છે ને કે- મારા ઉપર આને પૂરેપૂરો ભાવ છે ! ? પિતાના ચિત્તને, એ સ્ત્રીઓએ, કેટલું બધું ગૂઢ રાખ્યું હોય, ત્યારે જેના ઉપર પોતાને જરા પણ ભાવ નથી, તેના ઉપર તેઓ એવી છાપ પાડી શકે કે--મારા ઉપર તે આને પૂરેપૂરે ભાવ છે !? * શ્રી અભયકુમાર જેવા બુદ્ધિનિધાનને પકડી જવામાં પણ, વેશ્યા જ સફળ નીવડી શકી હતી ને? એ વેશ્યાએ, પિતાના ચિત્તને કેટલું બધું ગઢ બનાવી દીધું હતું? જેટલું ચિત્ત ખરાબ હતું, તેટલો જ દેખાવ સારે હિતે, માટે જ શ્રી અભયકુમાર જેવા ચાર બુદ્ધિના ધણીને પણ એનાથી છેતરી શકાયા ને?
એ વેશ્યાએ કે પ્રપંચ રચ્યું હતું, એ જાણે છે? એ વેશ્યાએ અને તેની સાથેની બે યુવતિઓએ, એવી વૈરાગ્ય