________________
ભોજો ભાગ
૨૫૦
ભાવ ન હાય, તેા ચિત્તમાં જે છે તે ન દેખાવા દેવુ' અને ચિત્તમાં જે છે તેથી ઊલટુ' દેખાય તેવી રીતિએ વવું, એવી રીતિએ ચિત્તને ગૂઢ રાખવાની જરૂર પડે ખરી ? પ્રાયઃ નહિ, એટલે હૈયામાં ખરાબ ભાવ અને તેય પ્રાયઃ ઘણા ખરાખ ભાવ હાય, ત્યારે જ ગૂઢચિત્તતાની આવશ્યકતા પડે ને ? આ ગૂઢચિત્તતા તે, પેાતાના દોષાને છૂપાવવાને માટે જ હાય ને ? આવા દોષિત હૈયાવાળા, સારી કરણી ન જ કરે-એમ નહિ, પણુ માટે ભાગે દેખાવમાં જ એ સારી કરણી કરે. પ્રાયઃ એવી કરણી એ કરે જ નહિ, કે જે કરણી ઉપરથી એના હૈયાનું સાચુ` માપ નીકળી શકે. સ’સારમાં જે બહુ આસક્ત હાય, તેવા માણસાનાં જ હૈયાં, પ્રાયઃ કોઈના ય હાથમાં ન આવી શકે તેવાં ગૂઢ, હાય તા હાઈ શકે. આમ એમ કહી શકાય કે મહાપુરૂષાના હૈયાના તાગ ન લાગે; સાગરના પેટાળ જેવું ને ઉંડા દ્રહ જેવુ' એ ગંભીર હાય એ માટે! એમાં, ખીજાઓના ઢાષાને ખમવાની, સમાવવાની ગભીરતા અજબ કેટની હાય છે. કોઈના ય દોષની વાત, એ હાઠે લાવવા ન માગે તેા આવે નહિ. ‘ મને ખ્યાલ રહ્યો નહિ ને કહેવાઈ ગયુ” એવુ ખેલવાના અવસર એમને આવે નહિ. એમના હૈયામાં, પારકા દોષાને જ્ઞાનથી અને દયાથી પચાવવાની શક્તિ હાય છે. કાઈના કલ્યાણને માટે, ગમે તેવી વાત પણ હૈયામાં ને હૈયામાં જ રાખી શકાય છે; અને કાઇના કલ્યાણને માટે, યાગ્ય રીતિએ ગમે તેવી વાત કહી પણ શકાય છે. માણસ પેાતાનાં સઘળાં ય પાપાને, હૈયામાં રાખી શકે છે ને? પોતાનાં પાપોને ન ધાયું હોય તેા પ્રાય: હાઠ ઉપરૈય આવવા દેતા નથી ને? પાતાનાં પાપાને પેાતાના હૈયામાં છૂપાવવાની જે કરામત, તે ગૂઢચિત્તતા છે. રાગને કે દ્વેષને
૧૭