________________
બીજો ભાગ
૨૫૫ કરવી નહિ. જે ગુનેગારે ગૂઢ ચિત્તવાળા હોય છે, તે ચકેર પણું પિોલીસને થકવી નાખે છે. હૈયું દેથી ભરેલું હોય, પણ આના હૈયામાં દેષ છે-એમ જણાઈ આવે, એ એક અક્ષર પણ એના હોઠે આવે નહિ કે એ કઈ ભાવ પણ એના મેંઢા ઉપર આવે નહિ. એ ખરી રીતિએ ભયંકર માયાવી હોય, તે છતાં પણ બીજાને એ મહા સરલ લાગે. દેષિત પિતે હોવા છતાં પણ, દેષિત તરીકે બતાવી શકે બીજાને અને પોતે નિર્દોષ લાગે. એવા માણસો ગૂઢ ચિત્તવાળા કહેવાય. ન છૂટકે કરે છતાં ચઢીયાતું કરે?
જેમ વિનય રત્નની જે વાત આવે છે, તે વિચારો તે લાગે કે-એ ગૂઢ ચિત્તવાળે હતે. એ એ ગૂઢ ચિત્તવાળે કે-પરમ ઉપકારી, મહા સમર્થ એવા શ્રી કાલિકસૂરીશ્વરજી મહારાજા જેવા પણ, એને વર્ષોના સતત પરિચય છતાં ઓળખી શક્યા નહિ. ઓળખી શક્યા નહિ-એટલું જ નહિ, પણ એવા ખરાબમાં ખરાબ માણસની પણ, એમના હૈયે, સારામાં સારા માણસ તરીકેની છાપ પડી! પણ, એમાં નવાઈ પામવા જેવું નથી! સંયમ એવું પાળે કે–પ્રાયઃ અતિચાર પણ લાગવા દે નહિ. રાત ને દિવસ સ્વાધ્યાયમાં ખામી આવવા દે નહિ અને વિનય ને વૈયાવચ્ચ તે કેવાં ? પરિચિત એવા સૌ ઉલ્લાસથી, પ્રેમથી, સદ્ભાવથી એને વિનયન કહે એવાં! આટલું બધું છતાં હિયામાં શું? રાજાનું ખૂન કરવું છે ! સાધુપણું શા માટે? . રાજાનું ખૂન કરવાને માટે જોઈતી અનુકૂળ તક મળી જાય એ માટે! જ્યાં સુધી પોતાને હેતુ સધાય ત્યાં સુધી આ રીતિએ રહેવું—એ નિર્ણય કરી લીધેલ. એમ એણે બે