________________
૨૫૪
ચાર ગતિનાં કારણેા
એમ એને શાનું લાગે ? એ તા, વેપાર છે।ડવા ઇચ્છનારને ચ વેપારમાં જોડાવાની સલાહ આપે ને ? તમે, એમાંના ત નથી ને ? આટલી ઉંમર સુધી વેપાર કર્યાં, તે પાપ કર્યુ” -તેમ તે મનમાં ખરૂ ને ? સસારમાં બેઠા, તે પાપના ચેગે ખેડા-એમ લાગે છે ને ? ગૃહસ્થપણે મરવુ' પડે, તે મરતાં સુધી અધમ માં રહેવુ' પડયું', એવા વિચાર આવે ને ? મરતાં સુધી સંસાર ન છૂટે, તે ય · સંસાર છોડવા જેવા છે ’– એ વાત મનમાંથી ખસે નહિ ને ? આ બધા માગ છે. માવિરૂદ્ધ ખેલવુ' નહિ, ભૂલથી પણ માનાશના પાપમાં પડવું નહિ–એવી ઈચ્છા હાય, તા ખૂબ જ વિવેકશીલખનવુ પડશે. ગૂઢચિત્તતા એ ય તિ ચગતિના આશ્રવ :
6
ચિત્તની ગૂઢતા, એ પણુ તિય ચગતિનુ કારણ છે. ચિત્તની ગભીરતા એ ગુણ છે અને ગૂઢતા એ દોષ છે. મહાપુરૂષા જેમ ગભીર ચિત્તવાળા હોય, તેમ પાપરસિક જને ગૂઢ ચિત્તવાળા હોય. ગૂઢ ચિત્તવાળા તે કહેવાય, કે જેના ચિત્તને ખીજાએ પ્રાયઃ જાણી શકે નહિ. સામાન્ય રીતિએ, એ જેવા ચિત્તવાળા જણાય, તેનાથી તદ્દન ઊલટા ચિત્તવાળેા એ ખરી રીતિએ હાય. પેાતાના ચિત્તને જે કળવા જ ન દે, એ ગૂઢ ચિત્તવાળા કહેવાય. એને માયા, અસત્ય આદિ કેટલાં પાપાને આશ્રય લેવા પડે ? આનામાં પોતાના દોષને છૂપાવવાની ખૂબ તાકાત હાય, જ્યારે ગંભીરમાં પારકા દોષોને છૂપાવવાની સાચી તાકાત હાય. ગૂઢ ચિત્તવાળા ક્રૂરભાવમાં હાય, જ્યારે ગભીર ચિત્તવાળા દયાભાવમાં હોય. ચિત્તને ગંભીર મનાવ વાની પેરવી કરવી, પણ ચિત્તને ગૂઢ બનાવવાની કદી પણ પેરવી