________________
૨૫૩
ખીજો ભાગ
પરિગ્રહ–એ વગેરે અધમ ને ? પાપ ને ? પછી સંસારની કયી ક્રિયાને માટે, તમે, એમાં પાપ નથી—એવું કહી શકવાના ? માગવિરૂદ્ધ ખેલવાથી અને અવસરે માનાશ પણ થાય-એવું મેલવા આદિથી ખચવું હાય, તે આ બધું સમજી લેવું જોઈએ, જેનુ' મિથ્યાત્વ મન્ત્ર અને કષાયા. મન્દ–એવા મિથ્યાદનમાં પડેલા પણ ઘણા જીવેા, જેને જેને પાપ તરીકે સમજી શકે છે, તેને તેને પાપ તરીકે કહે છે. એક જણુ. લગ્નમાં અધમ પાપ માનતા નહાતા, પણ એને જ્યારે લગ્નની ક્રિયાનુ પરિણામ સમજાવ્યું, ત્યારે એ ઝટ સમજી ગયા કે લગ્ન, એ ય પાપકાય તે ખરૂં જ.? આપણી પાસે તે પુણ્ય-પાપ, ધર્મ-અધમના વિવેક કરી શકાય તેવી સુન્દર સામગ્રી છે. તમે તે ‘ છેકરાં પરણાવવાં એ ધમ છે’– એવુ બેલે નહિ ને ? એ વખતે કદાચ મહાલવાનું મન થાય, તા ય ભૂંડુ' થાય છે—એવું ભાન રહે કે ગાંડપણ આવે ? ત્યાગ કરી શકતા નથી માટે આ કરવું પડે છે, ખાકી આ કરવા જેવુ નથી’–એમ લાગે ને ? વેપાર કરતાં લેાભનુ' ગાંડપણ આવી જાય અને અન્યાયાદિ થઈ જાય, પણ પછી ય એને માટે હૈયુ કપે ને ? એક સુખી માણસને પૂછ્યુ કે‘ તમારા જેવા સાધનસ'પન્ન માણસ વેપાર કેમ કરે છે? ’ ત્યારે એ કહે છે. કે– પહેલાં તેા કમાવાને માટે વેપાર કરતા હતા, પણ હવે જગતને વેપાર કેમ થાય તે શીખવવાને માટે વેપાર કરૂ છું. સપત્તિ મળી એટલે એસી રહીએ, તેા જગતની પ્રગતિ કેમ થાય ? એમ કાંઈ નિરૂદ્યમી એસી રહેવાય ?’વેપારમાં જે હિંસાદિ થાય, પૌદ્રગલિક વાસના પોષાય, એ વગેરેની તાએને કાંઈ પડી જ નહેાતી; પછી, વેપાર એ પણ અધમ છે,