________________
૨૫૦
ચાર ગતિનાં કારણે બેય પાપિ આવી જાય, એ બને ને ? એટલે, હવે હૈયું હાથમાંવિવેકમાં રહેવાનું ને વાણી ઉપર કાબૂ રહેવાને ? સગા છોકરાના પણ ખરાબ કામને ખરાબ જ કહેવાના અને દુશ્મનના પણ સારા કામને સારું જ કહેવાના? સાધુ બનેલાઓ પણ જે પાંચ ઈન્દ્રિયેના વિષયેના રસિક બની જાય છે, તે તેમને પણ ક્યારે ક્યારે હું ઉન્માર્ગની દેશના કરું છું અને ક્યારે કયારે મારાથી સન્માને ધક્કો પહોંચે છે, તેનું ભાન નથી રહેતું. કદાચ વર્તનમાં ભૂલ થઈ જાય, પણ કાબૂ આવી જાય તે બચી જાય. અવસરે એ કહી શકે કે-“અમે ખરાબ છીએ, પણ અમને સારા ઠરાવવાને માટે, શાસ્ત્રની વાતને ખેટી કહેવાને અમે તૈયાર નથી!” ન કરવા લાયક કરવા છતાં ય જે, સાચું સમજે અને જે બોલે તે જે સાચું બોલે, તે તે બીજા ભયંકર પાપથી બચી જાય; બાકી તે, ઉન્માર્ગની દેશનાનું અને સન્માર્ગને નાશનું પાપ લાગતાં વાર લાગે નહિ. અનાચાર સેવે અને ઉપરથી “ચાલે ચાલે હવે એ તે; આમાં વધે નહિ.”–આવું આવું બેલે, તે એમાં બે ય પાપ છે. આ તે જાણકારની વાત થઈ પણ અજાણ્યાથી ય ભૂલ થાય ને? નહિ જાણનારે નહિ બોલવું, એ જગ્યા છે. ન જાણતા હોઈએ, તે કહેવું કે “હું જાણતા નથી. પણ આજે તે દેઢડાહ્યા થવાની વૃત્તિ ઘણું છે ને ? પછી ભૂલ થાય તે પાપનું ફલ. ભેગવવું પડે, એમાં નવાઈ છે? એકલે ધર્મ સાધુપણામાં જ
તમારે ઘરનાં કામે કરવાં પડે છે ને? પણ, એ કામે, કામો તરીકે કરવા જેવો જ છે, એમ તમે માને અગર તે કહો