________________
બીજો ભાગ
૨૪૯
વાક્યને સાંભળીને, સઘળી ય સાધ્વીઓ સંક્ષુબ્ધ બની ગઈ
એટલે, એ વચનષથી તે જે પાપ ઉપાજર્યું છે, તે પાપના યેગે તે તારે અનન્તા ભ સુધી અહર્નિશ કુષ્ઠાદિ મહા
વ્યાધિઓની પીડાને સહન કરવી પડશે.” સાચું સમજો અને બેલે તે સાચું બોલે, તો તમે આ બે
પાપોથી બચી શકે ? ભગવાને કહેલા માર્ગની આરાધનામાંથી કેઈનું ય ચિત્ત #ભ પામી જાય, એવું વચન બોલવાનું પરિણામ કેવું આવ્યું? એટલે, તમારે એ વાતમાં તે ખૂબ જ કાળજી રાખવી જોઈએ કે ભગવાને કરવા લાયક કહેલા કામને, ન કરવા લાયક કહેવાઈ જાય નહિ અને ભગવાન નહિ કરવા લાયક કહેલા કામને, કરવા લાયક કહેવાઈ જાય નહિ. એક જ વાક્યમાં, ઉન્મા ગની દેશના અને સન્માર્ગને નાશ–બનેય પાપે એકી સાથે લાગી જાય, એમ પણ બની શકે. તત્વના સ્વરૂપ આદિની બાબતમાં ખોટા પ્રતિપાદનથી, માત્ર ઉન્માર્ગદેશનાનું પાપ લાગે–એ બને; પણ માર્ગની આરાધનાને લગતાં કેટલાંક કથને એવાં હોય છે કે-એ કથનથી ઉન્માર્ગની દેશનાના પાપની સાથે, સન્માર્ગને નાશ કરવાનું પાપ પણ લાગે. ગૃહસ્થાવાસ કરવા જે ખરે કે નહિ ? નહિ જ ! સાધુપણું લેવા જેવું ખરું કે નહિ? ખરૂં જ! હવે જે કઈ એવું પ્રતિપાદન કરે કે-“ગૃહસ્થાવાસ કરવામાં ય વધે નહિ. સાધુપણું લીધે જ ધર્મ થાય, એવું કાઈ નહિ. તે કેટલાક કહે છે ને કે-બેસે બેસે હવે, સાધુપણું લીધે જ કલ્યાણ છે? સાધુપણાને લીધા વિના, શું કલ્યાણ ન જ થાય? ” જે આવું બોલે, તે તેમાં