________________
૨૪૦
જો ભાગ
‘મારૂ શરીર હમણાં ને હમણાં જ મહારાગાથી નાશ પામી જતું હાય, તા પણ હું તે પ્રાસુક જલના ત્યાગ કરૂં જ નહિ. સાધુ-સાધ્વીઓએ ઉષ્ણુ જલ વાપરવુ જોઇએ, એ ધમ કાંઇ આજ-કાલના નથી. એ ધમ, અનાદિકાલથી ચાલ્યા આવે છે અને અનન્ત કાલ પર્યંન્ત ચાલતા જ રહેવાના છે. વળી, આ ધમ કાઈ કૃપાહીને કહેલેા છે–એમ પણ નથી. મહા કૃપાના સાગર એવા ભગવન્તાએ આ ધર્મ કહેલા છે. એટલે, આ ધર્મીમાં કાંઈ પણ ખાટાપણુ` હાઇ જ શકે નહિ. આ રજ્જા સાધ્વીનું શરીર જે વિનષ્ટ થઈ જવા પામ્યું છે, તે પ્રાસુક જલના પાનના કારણે વિનષ્ટ થઈ જવા પામ્યું નથી, પણ તેણીએ પૂર્વે જે અશુભ કર્મોને ઉપાજે લાં, તે અશુભ કર્મોના ઉદયથી જ તેણીનું શરીર વનષ્ટ થઈ જવા પામ્યું છે. આમ હોવા છતાં પણ, આ રજા સાધ્વીએ, અજ્ઞાનથી કેવું દુષ્ટ વચન ઉચ્ચાયુ ?, કે જે વચન ભગવાન શ્રી તીર્થંકરદેવાની જે આજ્ઞા, તેના વિલાપને પેદા કરનારૂં છે અને એથી ઘેાર એવા દુઃખને આપનારૂ' છે!
.
આવા પ્રકારનું ચિન્તન કરતે કરતે, એ સાધ્વીજી શુકલ ધ્યાનારૂઢ અની ગયાં. શુકલ ધ્યાનારૂઢ બનેલાં તેમણે, પેાતાનાં ચારેય ઘાતી કર્મોને તત્કાલ ક્ષીણુ કરી નાખવા દ્વારાએ, કેવલજ્ઞાનને પ્રગટાવ્યું.
એ સાધ્વીજી આમ કેવલજ્ઞાની બન્યાં, એટલે દેવતાઓએ આવીને તેને મહિમા કર્યો. દેવતાઓએ મહિમા કર્યા બાદ, એ કેવલી બનેલાં સાધ્વીજીએ ધર્મદેશના દ્વીધી.
એમણે ધર્મ દેશના દીધા બાદ, પેલી રજ્જા નામની આર્યાએ, તેમને નમસ્કાર કરીને પૂછ્યુ કે–‘ હું ભગવન્ !