________________
ખીજો ભાગ
૨૪૧
.
અની શકતા હાય, તે તે તિય“ચગતિમાં જ બની શકે છે. એક શ્વાસોચ્છવાસ જેટલા કાળ માત્રમાં સત્તરથી પણ અધિક જેટલા ભવા થઈ જાય–એવું ક્ષણિક જીવન પણુ, નરક ગતિમાં સભવી શકતું નથી, જ્યારે એવુ' ક્ષણિક જીવન પણ તિચગતિમાં સંભવી શકે છે. નરકગતિના જીવ મરીને તરત જ નરકગતિમાં ઉત્પન્ન થાય—એવું બને જ નહિ, જ્યારે તિય ચતિના જીવ મરીને તરત જ તિય ચગતિમાં પણ ઉત્પન્ન થઈ શકે. નરકગતિમાં દુ:ખે ઘણાં, પણ વ્યક્ત દશા છે અને તેમાં અકામનિર્જરાની પણ સભાવના મેાટી છે; જ્યારે, તિય ચગતિમાં તે એવાં ય સ્થાના છે, કે જે સ્થાનાએ એટલી અકામને રા પણ સંભવે નહિ, માટે તેા, નરકગતિના જીવાની અકામનિર્જરાને, કેટલીક વાર, તપના ફુલવર્ણનમાં પણ ચાદ કરાય છે. અનાદિ નિગેાદમાંથી પેાતાની ભવિતવ્યતાના વશે નીકળીને, વ્યવહાર રાશિમાં આવેલેા જીવ, નિગાદીચે પણ ખની શકે છે. આ વગેરે વાતાને જો વિચાર કરવામાં આવે, તે લાગે કે-જે જીવા ઉન્માની દેશના કરવાના પાપને આચરે અથવા તે સન્માના નાશ કરવાના પાપને આચરે, તે જીવે તે પાપના ચગે તે તિય ચગતિમાં જ જાય, એ જ ખરાખર છે. એ પાપનું ફળ, જેટલા લાંખા કાળને માટે ભાગવવાનુ હાય છે, તેટલા લાંખા કાળ જીવ નરકગતિમાં રહી શકતા જ નથી. જો કે-અહી એ વાતના ખ્યાલ પણ રાખવાના જ છે કે જે કેઈ જીવ ઉન્માની દેશના કરવા રૂપ પાપને આચરે અથવા તા સન્માર્ગોના નાશ કરવા રૂપ પાપને આચરે, તે ખધા જ જીવા ત્યાંથી મરીને સીધા જ તિય ચગતિમાં જાય એવા નિયમ નથી જ. ખીજા
-
૧૬