________________
૨૪૨
ચાર ગતિનાં કારણે કારણેને એગ હોય તે, બીજી કઈ ગતિમાં પણ જાય અથવા તે પછીથી તિર્યંચગતિમાં જાય એમ પણ બને; પરંતુ, ઉન્માર્ગની દેશના અને સન્માર્ગને નાશ, એ બન્ને પાપો સ્વતન્ત્રપણે તે તિર્યંચગતિનાં જ કારણે ગણાય. આ બે પાપથી બચવાને માટે હૈયાને કેળવો:
આ બે ભયંકર પાપોથી બચવાને માટે, હૈયાને કેવું કેળવવું જોઈએ? કદી પણ આ પાપોના છાંયે આપણે ચઢી જઈએ નહિ, આ પાપો ભૂલેચૂકે પણ આપણાથી આચરાઈ જાય નહિ-એવી તે આપણે ઈચ્છા ખરી ને? હા, તે આ બે પાપોથી બચી શકાય, એ માટે હૈયાને કેવા પ્રકારે કેળવી લેવું જોઈએ ? આ બે પાપોથી તે આપણે અવશ્ય બચી જવું છે, એટલે આ વાતને વિચાર તે કરે પડશે ને ? તમને આ વાત ઘણી સહેલાઈથી સમજાઈ જાય, એવી રીતિએ આપણે અહીં આ વાતને પણ વિચાર કરીએ. તમે કયું પાપ કરે છે અને કયું પાપ કરતા નથી અગર તે જે પાપ કરો છે, તેમાં રસ અનુભવે છે કે નહિ અને તેમાં રસ અનુભવે છે તે છે કે રસ અને કેટલે રસ અનુભવે છેએ વાતને હમણાં બાજુએ રાખે; પરન્તુ તમે ગમે તેવું પાપ કરતા હો, તે પણ એ પાપ કરવા જેવું જ છે-એમ તે તમે નહિ ને? તમે ગમે તેવી ને ગમે તેટલી અનીતિ આદિ કરતા પણ છે, તે પણ તમે કેઈદિવસ, કેઈને પણ, કઈ પણ સગમાં એવું તે ન જ કહે ને કે-અનીતિ આદિ એ કરવા લાયક જ છે? આમ તમે જીવનમાં જેટલાં પાપને જીવતા હો, જેટલાં પાપોને આચરતા હે, તે બધાં