________________
૨૩૫
બીજો ભાગ
તા ઘણાં છે, પણ મુખ્ય સ્થાના આ ચાર અને આ ચારમાં સ'સારનાં સર્વ સ્થાનોના સમાવેશ થઇ જાય છે. આ ચાર ગતિઓમાં પણ, એ ગતિએ-નરકગતિ અને તિય "ચગતિ-એ દુગતિએ ગણાય છે, જ્યારે મનુષ્યગતિ અને દેવગતિ-એ એ ગતિએ સદ્ગુગતિએ કહેવાય છે. જીવ માત્રને દુઃખ પ્રત્યે અણગમે છે, એટલે કોઈ ને ય દુર્ગતિમાં જવાનું મન તે થાય જ નહિ ને ? દુર્ગતિમાં જવું પડે એ અને, પણ દુગાઁતિમાં જવાની ઈચ્છા થાય નહિ ને ? એટલે, સદ્ગતિની ઈચ્છા થાય એ સ`ભવિત છે, પણ સદ્ગતિની ઈચ્છા પાછળેય હેતુ શે જોઇએ ? પોતાના મેાક્ષપર્યાયને વહેલી તકે પ્રગટાવવાનો એટલે જ, આપણે અહી. પાછળથી ચાર ગતિઓનાં કારણેાનો વિચાર શરૂ કર્યા છે ને ? પ્રગટાવવા છે તે મેાક્ષપર્યાય જ, પણ તે એકદમ બને તેવુ નથી અને અહીથી' મરીને જો ભુલે ચૂકે પણ દુર્ગતિમાં ચાલ્યા ગયા, તે દુઃખથી આપણે એટલા કાયર છીએ કે-કદાચ અહીં માંડ માંડ મેળવેલા વિવેકને વિસરી જઇએ એવો ખીક છે, એટલે સદ્દગતિમાં એ ભય નહિં અને વિવેકને અગે જરૂરી સામગ્રીના યાગની સભાવના ઘણી, માટે ક્રુતિઓનાં કારણેાને તથા સતિએનાં કારણેાને જાણી લેવાની ઈચ્છા કરી છે ને ? છેવટે કાંઈ ન થાય તે ય દુર્ગતિએનાં કારણેાથી બચવું અને સદ્ગતિ એનાં કારણેાને સેવવાં, એવું જ તમારા મનમાં છે ને ? દુર્ગતિએનાં કારણાને સેવવાં જ પડે, એ કારણેાને સથા ન જ છેાડી શકાય, તે પણ એ કારણેાને જાણ્યાં હોય તે એ કારણેાને સેવતાં સાવધ રહેવાય, એ માટે જ દુર્ગતિઓમાં કારણેાને જાણવાં છે ને ? અને, સદ્ગતિએનાં કારણેાને સેવવાને