________________
૨૧૪
ચાર ગતિનાં કારણે
આપણે રોટલા ભેગાં થઈશું. ’
ય
ઝુંપડીમાં થતી આવી વાતચીતને સાંભળીને, પેલા પડિત, કથા ચેારવાના પોતાના નિર્ણયને તજી દીધા. એને થયુ કે આવાં દુઃખી માણસોની ચીજને ચારાય જ કેમ ? આજે અમે બધાં ભૂખ્યાં છીએ, પણ કાલે આ બેને ખાવાનું ન મળે, તેા આ એનું શું થાય ? વળી, આવાં દુઃખી માણસાને પેાતાની કથા જાય, તેા ય તેથી કેટલા બધા આઘાત લાગે ?’ પારકુ' ધન ચારવા જાય, છતાં હૈયામાં દયા રહી શકે, એવું પણ અને કે ? એવું ય બને એવુ' ન જ અને–એમ નહિ; પણ એવું કયારે અને-એ વિચારવાની જરૂર છે, ચારી કરવા લાયક નથી, એ વાત હૈયે હાવી જોઈ એ. મારૂ' ચાલત તા હું ચારી કરવાને માટે નીકળત નહિ, એવા ખ્યાલ સજીવ હાવા જોઈએ. જેમ મારા દુઃખને હું નથી સહી શકતા અને એથી મારે ખરાબ પણ કામ કરવું પડે છે, તેમ બીજાઓ પણ દુઃખને સહી શકે નહિ-એ શકય જ છે; માટે, મારે ખીજાઓને મારાથી દુઃખ થાય નહિ–તેની કાળજી રાખવી જોઈ એ, એવી મનેાવૃત્તિ હોવી જોઇ એ.
તમે બજારમાં બેઠા હા, ધંધા કરતા હા, પણ કાઈનું ય હક્ક વગરનું લેવું તે પાપ છે—એવું તેા તમારા હૈયામાં બેઠેલુ હાય ને ? તમે કેમ કમાવ છે- એ વાત નથી પૂછતેા, તમે પૈસા કેમ રાખ્યા છે અને પૈસા શું કામ રળેા છે-એ વાત પણ નથી પૂછતા, પણ આટલું તેા હૈયામાં ખરૂ ને કે-મને કોઇનું ય બીનહુનુ, અનીતિથી લીધેલું ખપે નહિ ? કોઇનું ય ખીનહનુ અન્યાયાદિથી પડાવી લેવું, એ મહા પાપ છેએટલું તેા તમારા હૈયામાં રહે ને ? તમે આવું માનતા હા