________________
૨૧૨
સાઈ છે ?
ચાર તિનાં કારણા
સ૦ લાભની વાત મોટી છે તે ?
એટલે જરૂરીયાત ખાતર, નખળાઇ ખાતર જ અનીતિ કરાય છે–એમ નહિ, પણ લાભ માટે છે અને એથી અનીતિ કરાય છે, એમ ને ? લેાભને આધીન ખનેલે અને માત્ર લાભમાં જે આનંદ માનનારા, પેાતાના લાભને માટે હિંસકાદિ ભાવા માં રમે, તે તેમાં પણ નવાઇ નથી અને એના ચગે એ દુતિમાં ઘસડાઈ જાય તા, એમાં પણ નવાઈ નથી.
પેલા પડિતને અને એના કુટુખને ભૂખ્યું મરવાને વખત આવી લાગ્યા. ભૂખનુ દુઃખ, એ જેવું-તેવું દુઃખ હાતું નથી. પડિત તેા યેન કેન પાતાના દુઃખને સહી રહ્યો છે, પરન્તુ પડિતાણીની ધીરજ ખૂટી જાય છે. પેાતાનાં કરાં ભૂખનાં માર્યાં ટળવળી રહ્યાં છે, એ પડિતાણીથી સહન થતું નથી.
છોકરાં થાકીને જ્યારે ઉંધી ગયાં, એટલે પડિતાણીએ પ'ડિતને કહ્યુ કે–‘ આ મારાથી જોયું જતું નથી. તમારા પેટમાં ખાડા અને મારા પેટમાં ય ખાડા—એ તેા ઠીક, પણુ આ છેકરાંઓ ભૂખે મરે, એ કેમ સહન થાય ?
પતિ કહે છે કે ‘ તારી વાત તદ્દન સાચી છે. હું પણ લાચાર છું. રોટી માટે ઘણું રઝળું છું, પણ માગી મહેનતેય ના મળે, ત્યાં કરવું શું? કર્મની કઠણાઇ એવી છે કે–મને, મજુરી માગું છું તે મજુરી પણ મળતી નથી ! ’ પડિતાણી કહે છે કે- તેા ખીજો ઉપાય કરે ! ’ પડિત કહે છે કે બીજો ઉપાય હાય તા ને? ’ પડિતાણી કહે કે મજુરી નથી મળતી, તે ચેરી