________________
બીજો ભાગ
૨૧
પિતાના ભણતરને ઉપગ, એ, અનાચરણેને આચરવાની
જનાઓ ઘડવામાં, અનાચરણેને આચરવામાં અને બીજાએને છેતરવા આદિમાં કરે.
પેલો પંડિત પાપભીરુ હતું, પણ એને પાપને ઉદય જબરે હતે. પાપના ઉદયકાળમાં પાપભીરુતા હોય, તે પાપનો ઉદયકાળ આત્માને ઉદયકાળ લાવવામાં સહાયક બની જાય, એ સુસંભવિત છે. પંડિત વર્તમાનમાં પાપભીરુ હતું, પણ એ પંડિતના આત્માએ પૂર્વે એવું. પાપ આચરેલું અને લાભાન્તરાય કર્મ એવું ઉપજેલું, કે જેના ઉદયને કારણે, એ પંડિતને માગવા છતાં ય મહેનત મળતી નહિ અને રખડવા છતાં ય રેટી મળે તે મળે, એવું બનતું.
એ પંડિત, મહા મુશીબતે, પિતાને અને પિતાની પત્નીને તથા પોતાનાં બાળકોને ગુજારે કરતે હતે. એમાં, લાભાન્તરાય કર્મને એ ઉદયકાળ આવી લાગે કે-રેટી ય દુર્લભ બની ગઈ. રેટી રળવાને માટે રખડી રખડીને પંડિતને ખાલી હાથે પાછા ફરવું પડે એવા દિવસો આવી લાગ્યા. પિતે ય ભૂખે અને ઘરમાં ય બધાં ભૂખ્યાં, છતાં પંડિત ગમે તે પ્રકારે રેટી મેળવવી-એ વિચાર કરતું નથી.
તમે આટલી હદ સુધી ટકી શકે ખરા? તમે કદાચ અનીતિ કરે તે ય ન છૂટકે જ કરે ને ? પેટપૂર અનાજ અને અંગ ઢાંકવાને વસ્ત્ર હોય, ત્યાં સુધી તો અનીતિ કરે નહિ ને?
સ, આ તે બહુ મેટી વાત થઈ ગઈ.
આ વાત પણ જે બહુ મોટી હોય, તે તમારે માટે નાની વાત કયી છે? ભરણપોષણ જેટલું મળતું હોય અગર મળે તેમ હોય, તે છતાં ય અનીતિ કરવી, એ શું માણ