________________
૨૦૮
ચાર ગતિનાં કારણેા
લેવા જોઇએ અને સાધવા ચાગ્યને સાધવા તરફ જ લક્ષ્ય રહે, એ માટે પ્રયત્નશીલ અનવુ જોઈએ. તમે બ્રુટ હું' નથી જ ખેલતા, એવુ તેા કહી શકાય તેમ નથી ને ? પણ, તે રસપૂર્ણાંક એટલો છે કે નહિ ? યાજનાપૂર્વક ખેલે છે કે નહિ ? સ ંજોગોવશાત્ અસત્ય ખેલવુ પડતુ હાય, તે ય તેને તમારા હૈયામાં ખટકારી રહે છે કે નહિ ? એમ થાય છે કે-કયારે હું આ બધા સચેોગોથી છૂટી જાઉં, કે જેથી મારે થાડુ પણ અસત્ય બોલવું પડે નહિ ? આ બધી વાતા તમારે જ વિચારવાની છે. ‘જે કાઈ અસત્ય ખેલે તે નરકે જ જાય’– એવા નિયમ નથી; પરન્તુ અસત્ય વાદમાં, નરકે લઈ જવાની પણ તાકાત છે. એમાં, આત્માના પરિણામેાની સાથેના સંબંધ, એ બહુ અગત્યની વસ્તુ છે. અસત્ય ખેલવું જ નહિ –એવી અવસ્થાને મેળવવાની મહેનત કર્યા કરતા હૈા અને ન છૂટકે સામાન્ય અસત્ય ખાલવુ પડે ત્યારે ય હૈયું ક પતું રહેતુ હાય તેમ જ તેવું અસત્ય મેલ્યા પછીથી ય તેને પશ્ચાત્તાપ થતા રહેતા હાય, તા માત્ર અસત્ય વચનમાં નરકે ઘસડી જવાની તાકાત નથી, પરન્તુ આત્માના પરિણામે અગડે, તે અસત્ય વચન નરકે પણ ઘસડી જાય ! પરદ્રવ્યંનું હરણ પણ નરકનુ કારણ મને :
પરદ્રવ્યનુ હરણ, એ પણ નરકના આયુષ્યના આશ્રવે પૈકીના એક આશ્રવ છે. સંસારમાં બેઠે જીવ, નીતિ આદિને જાળવવા પૂર્વક ચાગ્ય ધંધા આદિથી પૈસા પેદા કરતા હોય, તા તે પરદ્રવ્યનું હરણ કરે છે-એવું કહેવાય નહિ. તમારે, ધન નહિ લેવુ–એવુ`પચ્ચક્ખાણ નહિ; પણ કાઇનુ પણ