________________
બીજો ભાગ
૨૦૭
એલવું પડ્યુ’–એવા ખચાવ, કર્મ સત્તાની પાસે ચાલી શકે નહિ. પાપ કરે તેને ય સજા ભાગવવી પડે, પાપ કરાવે તેને ય સજા ભાગવવી પડે અને પાપની જે અનુમેાદના કરે, તેને ય સજા ભાગવવી પડે.
સમરાઈÁ કહામાં યશેાધરના પ્રસ’ગ આવે છે. યશેાધરે કેવળ પેાતાની માતાના આગ્રહથી જ કુકડાને માર્યાં હતા, પણ તેને અનુ' ભયંકર પરિણામ કેટલા ય ભવા સુધી ભાગવવું પડયું હતું. માતાએ કુકડાને મારવાના આગ્રહ કર્યો, ત્યારે યશેાધરે પહેલાં તેા ના કહીને, માતાને હિ'સા નહિ કરવાની ખાખતમાં ઘણું ઘણું સમજાવ્યુ હતું. કુકડા મારતાં પહેલાં, મા-દીકરાની વચ્ચે તા, ઘણી ઘણી વાતા થઈ હતી; પણુ આખર, માતા પ્રત્યેના મમત્વને આધીન બનીને, શેાધરે કુકડાને હણ્યા હતા.
.
એવા વખતે, પરિણામેા ઘણા કલુષિત ભાવને પામે છે. મનને ઘણુ* કઠોર બનાવ્યા વિના, એવા સંચાગેામાં હિંસા થઈ શકતી નથી કે અસત્ય એલી શકાતું નથી. પિરણામે જે સમયે ખૂબ જ કલુષિત બની જવા પામ્યા હોય, તે સમયે જો આયુષ્યના અંધ પડે, તેા દુગતિના–નરકના આયુષ્યના મધ પડે, તેમાં નવાઈ નથી. આવા બનાવા સૂચવે છે કે-જીવે સંબંધિઓથી પણ ખૂબ જ સાવધ રહેવુ જોઇએ. રાગ અને દ્વેષ–બન્ને ય ખરામ છે. રાગ અને દ્વેષ ઉદયમાં તેા છેજ, પણ આપણે સાવધ બની જઈએ, તેા રાગ અને દ્વેષ ખરાખી તે ન કરી શકે, પણ હિતની સાધનામાં સહાયકેય ખની શકે. એ માટે, વિવેકની જરૂર છે. સાધવા ચેાગ્ય શું છે અને તજવા યોગ્ય શું છે અને વાસ્તવિક પ્રકારને નિય કરી