________________
૨૦૬
ચાર ગતિનાં કારણો
વસુએ પેાતાની સાક્ષી ભરતાં કહ્યું કે- અન્નના મેષ એવા અર્થ થાય, એવું ગુરૂશ્રીએ કહ્યુ' હતું. ’
રાજા વસુએ ખોટી સાક્ષી તેા ભરી દીધી, પણ તત્કાલ એની ભૂરી હાલત થઈ જવા પામી. ત્યાં રહેલા દેવતાઓ, તેના અસત્ય વચનથી કુપિત થયા; અને કુપિત થયેલા એ દેવતાઓએ, આકાશસ્ફટિકના આસન ઉપર રહેલી રાજા વસુની વેદિકાના ચૂરેચૂરા કરી નાખ્યા. એથી, રાજા વસુ નીચે જમીન ઉપર પછડાઈ પડયો અને મરીને ધેાર નરકમાં ચાલ્યે ગયે. રાજા વસુ જમીન ઉપર પટકાઈ પડતાં, · ફૂટ સાક્ષી ભરનારા–ચાંડાલ જેવા તારા માંઢાને કાણુ જુએ ’ –એવી રીતિએ વસુ રાજાની નિન્દા કરતા થકા શ્રી નારદજી પણુ, ત્યાંથી પોતાને સ્થાને ચાલ્યા ગયા.
'
રાજા વસુના અસત્યવાદથી કુપિત થયેલા દેવતાએ, વસુ રાજાની ગાદીએ જે જે પુત્ર બેઠા, તે તે પુત્રાને પણ હણી નાખ્યા. એમ, રાજા વસુની પરપરામાં આઠ ગાદીવારસા હણાઈ જવા પામ્યા.
એવેા બચાવ કર્માં સત્તાની પાસે નહિ ચાલે ઃ
અહીં તે! વાત એ છે કે-અતૃત ભાષણ, એ પણ નરકના આયુષ્યના આશ્રવા પૈકીના એક આશ્રવ છે. રાજા વસુ જો પાતાના સત્યવાદિપણાને વળગી રહ્યો હાત, તેા તેની આવી ભયકર દશા થવા પામત નહિ. રાજા વસુ અસત્ય ઓલ્યા શા માટે ? ગુરૂપત્નીના આગ્રહને વશ થઈ ને ને ? પણ, એ શુપત્ની રાજા વસુના નરકગમનમાં આડે આવી શકી નહિ. “મારે ખાટુ નહાતું ખેલવું, પણ અમુકના આગ્રહથી મારે ખાટુ