________________
બીજો ભાગ
- ૧૯૭
એવી યજ્ઞ સંબંધી વાત આવી. તેની વ્યાખ્યા કરતાં, પર્વતકે, મ ને અર્થ “ ”—એ કર્યો.
આ સાંભળીને, શ્રી નારદે પર્વતકને કહ્યું કે-“ભાઈ! બ્રાન્તિથી આવું કેમ ઉચ્ચારે છે? આપણું ગુરૂદેવે આ “મા” પદની વ્યાખ્યા કરતાં, પાપણને સમજાવ્યું હતું કે ત્રણ વર્ષનાં ધાન્ય, કે જે ધાને વાવવાથી તે ઉગી શક્તાં નથી, એવાં ધાન્યને અજ કહેવાય છે.” તે તું કયા હેતુથી, આપણા ગુરૂદેવે કરેલી એ વ્યાખ્યાને ભૂલી ગયે અને “અજે વડે એટલે ઘેટાંઓ વડે” એવો અર્થ તે ઉપદે ?”
પિતે ઉપદેશેલા અર્થને શ્રી નારદે ખોટે કહ્યો અને ગુરૂએ કે અર્થ કહ્યો હતે–તેને ખૂલાસો પણ કર્યો, એ વાતને પર્વતક ખમી શક્યો નહિ. આથી, શ્રી નારદના કથન સંબંધી વિચાર કરવાને પણ થેલ્યા વિના, પર્વતકે શ્રી નારદને કહ્યું કે
તું જણાવે છે તે અર્થ, મારા પિતાજીએ એટલે આપણું ગુરૂદેવે કહ્યું જ નથી. તેઓશ્રીએ તે “અરે એટલે ઘેટાંઓ” –એવો જ અર્થ કહ્યો હતો, અને, કેમાં પણ આજે એટલે ઘેટાં –એવો જ અર્થ કહે છે. ”
શ્રી નારદ કહે છે કે “શબ્દોના અર્થોની કલ્પના મુખ્યા પણ હોય છે અને ગૌણ પણ હોય છે. “ઘેટું' એવો “અજ” શબ્દને અર્થ કરવો, એ મુખ્ય અર્થકલ્પના છે અને “ત્રિવાર્ષિક ધાન્ય” એ “અજ” શબ્દનો અર્થ કરવો, એ ગૌણ અર્થકલ્પના છે. આ સ્થાને, ગુરૂદેવે, ગૌણ અર્થકલ્પના કરી હતી. વળી તું વિચાર કર કે-ગુરૂદેવ પણ ધર્મના જ ઉપદેા હતા અને આ કૃતિ પણ ધર્માત્મિકા જ છે; એટલે, આ કૃતિમાં ઘેટાંઓને હેમવાનું વિધાન હેય