________________
ચાર ગતિનાં કારણે
સ૦ એવા તે ધણુા.
તમે એમાંના છે કે નહિ, એ વિચારવા જેવુ` છે. ‘સંતાનની જરૂરથી લલચાઇને, ધનની જરૂરથી લલચાઈને, પેાતાના કે પેાતાના કુટુંબના કોઈ માણસના આરેાગ્યને મેળવવાની લાલચથી અને કાઈ ધાયું" કાર્ય સિદ્ધ થાય એવી લાલચથી-એવા કોઈ પણ પ્રકારની લાલચને વશ બની જઇને, કુદેવાદિને અમે કદી પણ સેવ્યા નથી અને દેવાદિને અમે કદી પણ સેવીએ નહિ.’-એવુ યથાર્થ રૂપમાં કહી શકે, એવા જૈનો થાડા છે, એમ તે જરૂર કહેવુ પડે ને? ચમત્કારને નમસ્કાર કરીને, નહિ કરવા જેવી કરણીઓને કરનારાઓની આશાઓ, પૂર્ણ જ થઈ છે અગર પૂર્ણ થાય છે જ—એવુ કાંઇ નથી, પણ લાલચ આદિથી અનેક પાપાને સેવાય છે.
૧૯૬
વસુ રાજા સત્યવાદી તરીકેની પ્રસિદ્ધિ ભાગવી રહેલ છે, તેમાં એક પ્રસ`ગ એવા ઉપસ્થિત થવા પામે છે કે-વસુ રાજાને અસત્ય ખેલવુ પડે છે અને એ અસત્યનુ ઉચ્ચારણ એને પાયમાલ કરી નાખે છે. વસુ રાજાને માટે, એ પ્રસગ, ગુરૂપુત્ર પતકની ભૂલને લીધે ઉપસ્થિત થવા પામે છે.
આપણે જોઇ આવ્યા છીએ કે-જયારે શ્રી ક્ષીરકદમ્બક પાઠકે નિવેદને પામીને પ્રવજ્યાને ગ્રહણ કરી, ત્યારે શ્રી નારદ પેાતાના સ્થાને ચાલ્યા ગયા હતા. એ પછીથી શ્રી નારદ, પતકને અને વસુને એકેય વાર મળ્યા નહાતા. ઘણા વખતે, પહેલી જ વાર, શ્રી નારદ ફરતા ફરતા પર્યંતકની પાસે આવી પહોંચ્યા.
એ વખતે, પાકપુત્ર પર્વતક, પેાતાના શિષ્યેા સમક્ષ ઋગ્વેદ વિષે વ્યાખ્યાન કરી કહ્યો હતા. તેમાં ‘ અનર્થ વ્યક્ ’
: