________________
ચાર ગતિનાં કારણેા
પછી, તે શિકારીને વિચાર થયા કે– રાજા વસુને ચેાગ્ય આ શિલા છે.' આથી, તે રાજા વસુની પાસે ગયા. વસુ રાજાને તેણે એ આકાશસ્ફટિકની શિલા સબધી વાત કરી. રાજા વસુ એ વાતને સાંભળીને પ્રસન્ન થયેા. એણે આ શિકારીને ખૂબ ધન આપીને ખૂશ કર્યો અને પાતે તે આકાશસ્ફટિકની શિલાને ગ્રહણ કરી લીધી.
૧૯૪
તે પછીથી, વસુ રાજાએ ખાનગીમાં શિલ્પિને રોકીને, એ આકાશસ્ફટિકની શિલામાંથી, પેાતાના સિંહાસનને માટેની વેદિકા તૈયાર કરાવી. એ વેદિકાને ગેાડવાવીને, વસુ રાજાએ, તેના ઉપર પાતાનુ સિંહાસન ગોઠવા'. આ ગેાઠવણી એવી રીતની થઈ કે–રાજાનું સિંહાસન કોઈ પણ પ્રકારના આધાર વિના આકાશમાં અદ્ધર રહેલું છે, એવું કાઈ પણ જોનારને લાગે,
આવી ગોઠવણી થઈ ગઈ, એટલે વસુ રાજાએ એ શિલ્પિઆના ઘાત કરાવી નાખ્યા. જોયું ને, શ્રી ક્ષીરકદમ્બક પાઠકે જે પરીક્ષા કરી હતી, તે કેટલી બધી સાચી હતી ? કેવા ભયંકર હિંસક પરિણામા પ્રગટી શકે, એવું વસુ રાજાનુ હૈયું હતું ? વસુ રાજાએ, શા માટે, શિલ્પિએને ઘાત કરાવી નાખ્યા ? એટલા માટે કે- કેાઈ એમ જાણી જાય નહિ કે-વસુ રાજાનું સિહાસન કોઈ શિલા ઉપર ગાઠવાએલું છે અને સૌને એમ જ લાગે કે–વસુ રાજાનું સિંહાસન આકાશમાં અદ્ધર રહેલું છે !' શિલ્પિએ જીવતા રહે, તે કદાચિત પણ સાચી વાત બહાર આવી જવા પામે ને ? સાચી પણ વાત, કોઈના જાણવામાં આવવા પામે નહિ અને પેાતાની ખાટી પ્રસિદ્ધિ ખની રહે, એ માટે જ વસુ રાજાએ શિલ્પિના ઘાત કરાવી નાખ્યા; ત્યારે, એના હૈયામાં કેટલા બધા ક્રૂર પિરણામાના