________________
બીજો ભાગ
૧૯૩
વાને માટે ગયા. ત્યાં તેણે એક હરણને જોયુ, એટલે એ હરણના શિકાર કરવાને માટે, એ શિકારીએ પેાતાનું ખાણ છેડયુ. એ ખાણુ, હરણને વાગ્યું નહિ અને શાકની સાથે અફળાઈને નીચે પડયું.
એ શિકારીને એમ થયું કે–મારી અને હરણની વચ્ચે કાંઈ પણ હાય-એવું દેખાતું નથી, છતાં પણ મારૂ માણુ કાઇની સાથે અફળાઈને પાછું પડયુ, તે તે અફળાયુ* કોની સાથે ?” આથી, તે શિકારી પેાતાનું ખાણુ કાની સાથે અળાઈને પાછું પડયું, તે જાણવાને માટે તે જગ્યાએ ગયા, કે જે જગ્યાએ તેનું ખાણુ અફળાયુ હતું. આંખે જોતાં તે ત્યાં કાંઈ હાય તેમ જણાતું નહતું, પણ હાથ ફેરવીને જોતાં એ શિકારીને માલૂમ પડયુ. કે-અહી આકાશસ્ફટિકની એક શિલા પડેલી છે.
એ શિલા, એવા સ્ફટિકની બનેલી હતી કે એના રંગ આકાશ સાથે એકદમ મળી જાય તેવા હતા અને એ સ્ફટિક ખરાખર પારદર્શક હતા. એ શિલાને જો કાંઈક અડે, તે જ જાય કે-ત્યાં શિલા પડી છે; ખાકી તા, આકાશ જેવું જ દ્વેખાય. ઝાંઝવાનાં જળના દેખાવ જોચે છે ? પાણીનુ એક ટીપુ· ય ન હાય, છતાં ચારે કાર પાણી જ પાણી છે એવું દેખાય. તેમ આ શિલા એવી હતી કે—એ શિલાની પાછલા ભાગમાં જે કાંઈ હાય તે જેવું હાય તેવું દેખાય, એટલે નજરે જોનારને વચ્ચે શિલા છે એવું લાગે જ નહિ. શિકારીએ નકકી કર્યું કે મે જે હરણને જોયેલું, તે આ શિલાની પાછળથી પસાર થતું જોયેલું, કારણ કે-હાથના સ્પર્શી વિના અહીં આ શિલા છે—એવું જાણી શકાય તેમ નથી.’
C
૧૩