________________
જો ભાગ
૧૮૫
લઇ જવાની તાકાત પણ છે. અમૃત ભાષણ, એ પણ એક એવું પાપ છે કે તેમાં તેવા પિરણામેના પણ ચાગ થઈ જવાની સંભાવના છે. સામગ્રી કાર્ય જનિકા છે. એક એક વસ્તુ કાજનક નથી. એટલે, દરેક કાર્ય, કારણાના પરસ્પર ચેાગ થતાં સંભવે છે. અમૃત ભાષણના જેને ત્યાગ જ હાય અને જે પાતાના અનૃત ભાષણના ત્યાગને વળગી રહે, તે એ કારણથી બચ્યા કહેવાય; પણ અમૃત ભાષણના ત્યાગ ન હોય અથવા તે। અમૃત ભાષણના ત્યાગ કરેલા હાય પણ જે એ ત્યાગના ત્યાગ કરી દે, તેનામાં ખરાબ પરિણામાને પેદા થતાં વાર લાગે નહિ ને? સંસારમાં છીએ ત્યાં સુધી સર્વ વાતે સાવધ રહેવું પડશે. સાવધ રહ્યા નહિ, ચૂકયા અને એમાં ભાનભૂલા બન્યા, તે આવી ઉત્તમ સામગ્રી ફરીથી કચારે મળશે –તે કહી શકાય નહિ. માણસ અનૃત ભાષણ કરે, ત્યારે તેની પૂઠે કાઈ કારણ તેા હાય ને ? એની પાછળ, વિષયરસ કે કષાયરસ જોરદાર હાય, એમ પણ બને ને ? એની માત્રા વધે, તે એ આત્માને પકડીને નરકમાં લઈ જાય ને ? ઈરાદાપૂર્વક ગોઠવીને જીલ્ ૢ ખેલનારા માણસ, કયા ભાવમાં રમતા હાય, એને તમને અનુભવ તા હશે ને ? તમે અસત્ય ખેલા
છે કે નહિ ? આલેા છે, તા તે વખતે તમારા કેવા ભાવ હાય છે? અસત્ય ખેલતાં પહેલાં કેવા ભાવ હાય છે ? અને અસત્ય ખેલે ત્યારે અને તેમાં તમારૂ ધાર્યું કામ થઈ જાય તા, તમને કેવા ભાવ આવે છે, એના વિચાર કરી જુઓ ! પહેલાં અસત્ય ખેલવું જરૂરી લાગે, પછી કેળવીને અસત્ય એલાય અને એમાં ફાવટ આવે એટલે અસત્ય ખેલ્યા તે ઠીક કર્યું”, એમ થાય ને? એવા વખતે જો આયુષ્યકમના