________________
૧૮૪
ચાર ગતિનાં કારણા
જીવ, નરકના આયુષ્યને ઉપાજે જ નહિ. આપણે કયી લેશ્યામાં વી એ છીએ-તેનું માપ, આપણે આપણા અભિપ્રાય ઉપરથી કાઢી શકીએ છીએ. તમે, હવે તેા, તમે કયારે કયારે કયી કથી લેફ્સામાં વર્તા છે, તેનું માપ કાઢવાના યથાશકય પ્રયત્ન કર્યો કરવાના ને?
અમૃત ભાષણ, એ પણ નરકનું કારણ ની શકે :
હવે કહે છે કે—અમૃત ભાષણુ, એ પણ નરકના આયુષ્યના આશ્રવા પૈકીના એક આશ્રવ છે.
સ॰ આશ્રવ એટલે ?
આશ્રવ, એટલે કમને આવવાનું દ્વાર. નરકના આયુષ્ય રૂપી કના આત્માની સાથે કયાં કયાં દ્વારાથી યાગ થઈ શકે છે, તેની અહીં વાત ચાલે છે. નરકના આયુષ્ય રૂપ કને આવવાનાં દ્વારા, કાં તેા ખંધ કરી દેવાં જોઇએ અને જ્યાં સુધી એ દ્વારાને સંપૂર્ણપણે બંધ કરી શકાય નહિ, ત્યાં સુધી આત્માના પરિણામેાની સતત્ ચાકી કર્યા કરવી જોઈ એ. નરકે લઈ જાય તેવાં પાપાના સર્વથા ત્યાગ ન થઇ શકતા હાય, તા પણ એ પાપાના રસ ન રહે અને એ પાપોથી છૂટવાની ભાવના સતેજ રહ્યા કરે, તા એ પાપાને સેવનારા હાવા છતાં ય, ઘણા નરકે નથી ગયા અને સદ્ગતિને પામ્યા છે. એ ક્ક્ષામાં તમે આવી જાવ. અસત્ય ભાષણુ, એ પણ નરકનુ કારણુ ખની શકે છે. સઘળા અસત્યવાદિએ નરકે જ જાય -એવા નિયમ નહિ, પણ અસત્ય વાદની સાથે પિરણામાના જો તેવા પ્રકારના ચાગ થઈ જાય, તેા અસત્ય વાદમાં નરકે