________________
૧૮૨
-
-
-
-
-
-
-
-
-
ચાર ગતિનાં કારણે ણામેથી બચવાને પ્રયત્ન થાય, એમાં જ વેશ્યાઓના સ્વરૂપને જાણ્યાની સાચી સાર્થકતા છે ને? પણ, દેષથી બચવું છે, જેમ બને તેમ દષથી તે બચવું જ છે એ નિર્ણય કર્યો છે ખરો? ધન મેળવવા પ્રયત્ન એ પાપપ્રયત્ન છે એવું પાચમે
પરિગ્રહ બેલનારને તે લાગે ને? બીજા દષ્ટાન્તમાં ચરોને ખપ તે માત્ર ધનને જ હતું. ને? માત્ર ધનને ખપ હોવા છતાં પણ, દરેક ચેરે જુદા જુદા પ્રકારને વિચાર કર્યો ને? એકે, માણસ કે પશુ, જે કઈ મળે તેને મારી નાખવાને વિચાર કહ્યું, બીજાએ વળી માત્ર માણ સેને મારી નાખવાને વિચાર કહ્યો અને ત્રીજાએ વળી માણમાં પણ સ્ત્રીઓને નહિ પણ બધા પુરૂષને મારવાને વિચાર કહ્યો ને? ચોથાએ વળી હથીયારવાળા માણસને મારવાને વિચાર કહ્યો અને પાંચમાએ વળી સામે થનારને મારવાનો વિચાર કહ્યો. એ વખતે, છડાએ શું કહ્યું? એ જ કે–એક તે ચેરી અથવા લૂંટ એ જ ખરાબ કામ છે અને તેમાં કેઈના પણ પ્રાણ લેવા, એ તે મહા ખરાબ ગણાય. વેશ્યાઓએ, આ રીતિએ, એક જ લક્ષ્યવાળા પણ છ જણામાં, અભિપ્રાયભેદ જન્માવ્યો ને? તેમ, તમારે પણ તમારો વિચાર કરવાનું છે. અનીતિ કરતાં, તમને એમ થાય ખરૂં કે-એક તે ધનને મેળવવાનો પ્રયત્ન એ પાપપ્રયત્ન છે અને તેમાં પાછે જે હું અનીતિ કરૂં, તે મારૂં થાય શું?” સ૩ ધન મેળવવાનો પ્રયત્ન એ પાપપ્રયત્ન છે–એમ લાગવું
જોઈએ ને?